Category: શેર બજાર
NIFTY OUTLOOK: SUPPORT 18317- 18220, RESISTANCE 18583- 18750
અમદાવાદઃ નિફ્ટી ખુલતાંની સાથે જ પ્રેશરમાં રહેવા સાથે એક તબકકે 18388ની સપાટીએ ઉતરી ગયા બાદ છેલ્લે 245 પોઇન્ટના ઘટાડા સાથે 18145 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટકેપ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફેડના વ્યાજવધારા અને આરબીઆઇ વ્યાજ વધારો કરે તેવી દહેશત વચ્ચે ખરડાયું છે. નિફ્ટીનો 18400- 1835 પોઇન્ટના ઝોનમાં રહેવા સાથે 16 દિવસની ક્લોઝિંગ…
NIFTY OUTLOOK: SUPPORT 18630- 18600, RESISTANCE 18693- 18726
અમદાવાદઃ બુધવારે નિફ્ટીની વોલેટિલિટીની રેન્જ નેરો રહેવા છતાં 18600નું સાયકોલોજિકલ કમ ટેકનિકલ ટેકાનું લેવલ જાળવી રાખ્યું છે. એટલું જ નહિં, છેલ્લે 111 પોઇન્ટના સુધારા સાથે 18608 પોઇન્ટના સુધારા સાથે 18608 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓવલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18600- 18650ની નિયર ટર્મ સપ્લાય ઝોનની આસપાસ લેવલ નોંધાવ્યું છે….
Sensex rise by 145 points makes higher higher low
સેન્સેક્સમાં 145 પોઇન્ટના સુધારા સાથે હાયર હાઇ, હાયર લો પોઝિશન 5 સેક્ટોરલ્સ ઐતિહાસિક સપાટીએ, મિડકેપ ઇન્ડેક્સ પણ વર્ષની ટોચે અમદાવાદઃ ઓઇલ, એફએમસીજી, ફાઇનાન્સ, બેન્કિંગ અને કેપિટલ ગુડ્સ એમ પાંચ સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે મિડકેપ ઇન્ડેક્સે વર્ષની નવી ટોચ નોંધાવી માર્કેટમાં રાહત રેલીનો સંકેત આપી દીધો છે. દરમિયાનમાં સેન્સેક્સ સવારે 153 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ…
માર્કેટ્સ ઓલટાઇમ ત્યારે લૌરસ લેબનો ફન્ડામેન્ટલી મજબૂત શેર તળિયે કેમ?
આ શેરમાં પણ આઇટીસીના શેર જેવું પુનરાવર્તન થવાની શક્યતાઃ નિષ્ણાતો અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ, નિફ્ટી સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી રહ્યા છે. ત્યારે લૌરસ લેબ્સનો શેર સતત કડાકા સાથે વર્ષની રૂ. 626ની ટોચથી ગગડતો રહી રૂ. 400ના તળિયા આસપાસ રમી રહ્યો છે. એક બ્રોકરેજ હાઉસે ચેતવણી ઊચ્ચારી છે કે, શેરનો ભાવ રૂ. 350 આસપાસ…
NIFTY OUTLOOK: SUPPORT 18526- 18445, RESISTANCE 18653- 18699
NIFTY OUTLOOK: SUPPORT 18526- 18445, RESISTANCE 18653- 18699 અમદાવાદઃ સોમવારે શરૂઆત નરમાઇના ટોને કર્યા બાદ નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખવા સાથે 18600ની નજીકની હર્ડલ ક્રોસ કરી લીધી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ પણ એક્રોસ ધ બોર્ડ પોઝિટિવ જણાય છે. 18600 પોઇન્ટ ઉપરની ચાલમાં નિફ્ટી 18900ના લેવલ તરફની ગતિ જાળવી રાખે તેવો…
સેન્સેક્સ 403 પોઈન્ટ્સ ઉછળ્યો, નિફ્ટી 18,600 ક્રોસ
અમદાવાદ: દલાલ સ્ટ્રીટમાં મંગળવારે ટેલીકોમ, આઈટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેકનો શેરોમાં વેલ્યૂ બાઇંગના પગલે મંગળવારે બે સેશનની મંદી પર બ્રેક વાગી હતી અને સેન્સેક્સ 403 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18600ની સપાટી પાર કરી ગયો હતો. ધનલક્ષ્મી બેન્ક અને સેન્ટ્રલ બેન્ક બન્નેના શેર્સમાં 18 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. દિવસ…
NIFTY OUTLOOK: SUPPORT 18388- 18279, RESISTANCE 18564- 18631
અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ તીવ્ર ઉછાળો નોંધાવ્યા બાદ છેલ્લે સુધારો ધોવાઇ જવા સાથે 51 પોઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. નિફ્ટીએ જે રીતે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તે જોતાં 18500ની સપાટી નીચે બેરિશ કન્ટિન્યૂએશન પેટર્ન રચી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે…
500 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 51 પોઇન્ટ ઘટ્યો
એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સેક્ટરમાં ધીમા સુધારાની ચાલ, આઇટી, ટેકનો.માં ઘટાડાની આગેકૂચ અમદાવાદઃ નેગેટિવ માર્કેટબ્રેડ્થ, નેગેટિવ સેન્ટિમેન્ટ અને નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે પણ ભારતીય શેરબજારોમાં આજે ઇન્ટ્રા-ડે ધીમા સુધારાની શરૂઆત થઇ હતી. પરંતુ દિવસના અંતે સેન્સેક્સ 51.10 પોઇન્ટના ઘટાડા સાથે 62130.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 0.55 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે…
