નિફ્ટી-500 કંપનીઓનો નફો રૂ. 5.14 લાખ કરોડને પાર, મેટલ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ

મુંબઈ, તા. 24 નવેમ્બરઃ ભારતની નિફ્ટી-500 (Nifty-500) કંપનીઓએ નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ત્રિમાસિકમાં (જુલાઈ-સપ્ટેમ્બર) રૂ. 5.14 લાખ કરોડનો કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના અહેવાલ મુજબ, વાર્ષિક ધોરણે આ નફામાં 32 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા 12 ત્રિમાસિકમાં સૌથી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ…

Read More

સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના

મુંબઈ, તા. 24 નવેમ્બરઃ શેરબજાર નિયામક સેબી (SEBI)એ સોમવારે તમામ રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ અને બજારના સહભાગીઓને આગામી આઈપીઓ (IPO)ના ‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ (GMP)ના આંકડા પ્રકાશિત કરવાનું તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. વેબસાઈટ, ઈમેલ, એસએમએસ અને સોશિયલ મીડિયા સહિતના કોઈપણ માધ્યમ દ્વારા જીએમપી દર્શાવવા કે ફેલાવવા પર રોક લગાવવા જણાવાયું છે. સેબીએ રોકાણકારોને પણ ચેતવણી આપી…

Read More

બિસ્લેરી સામે FSSAIની કાર્યવાહીથી ૪ અબજ ડોલરનો પેકેજ્ડ વોટર ઉદ્યોગ શંકાના દાયરામાં

અમદાવાદ, તા. 24 નવેમ્બરઃ દેશની અગ્રણી બોટલ્ડ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે ખાદ્ય સુરક્ષા નિયામક સંસ્થા (FSSAI) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સમગ્ર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર સવાલો ઊભા થયા છે. બિસ્લેરીના પાણીના નમૂનામાં બ્રોમેટની માત્રા નિયત મર્યાદા કરતાં વધુ જણાયા બાદ અને લેબોરેટરી પરીક્ષણમાં હાનિકારક રસાયણો (PAHs) મળી આવ્યા…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે; 3 લિસ્ટિંગ

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ Company Opening Date Closing Date Issue Price (Rs.) Issue Amount (Rs.cr.) Monomark Engineering 02-Dec 04-Dec   0/ Matangi Rubber 01-Dec 03-Dec 163/ to 172/ 125.16 Integris Medtech 27-Nov 01-Dec   0/ Foodlink F&B Holdings 26-Nov 30-Nov 181/ to 191/ 360.76 Mahanadi Coalfields  P 19-Nov 23-Nov 129/ to 136/ 8,981.12…

Read More

અદાણી એરપોર્ટે 360 ONE એસેટ પાસેથી $300 મિલિયનની પ્રાથમિક ઇક્વિટી મેળવી

અમદાવાદ, 24 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઈઝ લિ. ની પેટાકંપની અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. એ 360 ONE ઓલ્ટરનેટ્સ એસેટ મેનેજમેન્ટ લિ.સાથે  તેના ફંડ્સ અને આનુષંગિકો દ્વારા રુ.૨,૭૯૦ કરોડ(USD 300 મિલિયન)ની અસ્કયામતો સાથે કામ કરવા બંધનકર્તા કરાર કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં તેની કુલ ઇક્વિટી વધી ~USD ૧.૩૫ બિલિયન થઇ…

Read More

હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ-૨૬માં ગૌતમ અદાણી ફેમિલીની દાનની રકમમાં 127% નો ઉછાળો

અમદાવાદ, 24 નવેમ્બરઃ ઉદ્યોગ જગતમાં નવા શિખરો સર કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકકલ્યાણના ક્ષેત્રે પણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર સતત અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬’ (EdelGive Hurun India Philanthropy List 2026) અહેવાલ મુજબ, ગૌતમ અદાણી અને તેમના પરિવારે પાછલા વર્ષની સરખામણીએ પોતાના સેવાકીય દાનમાં…

Read More

ફૂડલિંક F&B હોલ્ડિંગ્સનો રૂ. 361 કરોડનો IPO 26 નવેમ્બરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 181/191

આઇપીઓ ખૂલશે 26 નવેમ્બર આઇપીઓ બંધ થશે 30 નવેમ્બર એન્કર બુક બિડિંગ 25 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 181-191 ઇશ્યૂ સાઇઝ રૂ. 360.76 કરોડ ઇશ્યૂ સાઇઝ 1,88,87,738 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 24 નવેમ્બરઃ લક્ઝરી ફૂડ સર્વિસીસ ક્ષેત્રે કાર્યરત કંપની ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ (ઈન્ડિયા) લિમિટેડ તેના પ્રથમ IPO મારફતે રૂ. 361 કરોડ એકત્ર કરવાની…

Read More

પેરુએ અમદાવાદમાં રવિ પટેલની ઓનરરી કોન્સલ તરીકે નિમણૂક કરી

ગુજરાત સાથેના સંબંધો મજબૂત બનાવવાનો હેતુ વેપાર અને નાના-મધ્યમ ઉદ્યોગો વચ્ચે વ્યવસાયિક જોડાણો સંસ્થાકીય અને સાંસ્કૃતિક સહકારને પ્રોત્સાહન મળશે નવી દિલ્હી, 24 નવેમ્બરઃ રિપબ્લિક ઑફ પેરુએ રવિ પટેલની અમદાવાદમાં ઓનરરી કોન્સલ તરીકે નિમણૂક કરી છે, જેનો અધિકારક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે. આ નિમણૂકથી ભારતમાં પેરુની પ્રાદેશિક સક્રિયતા મજબૂત બનશે અને વેપાર, રોકાણ, સંસ્કૃતિ તથા શિક્ષણ ક્ષેત્રે…

Read More