સેબી દ્વારા પ્રસ્તાવિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે LTCG ટેક્સ રાહત
જાણો કેવી રીતે પોર્ટફોલિયો રિબેલેન્સિંગ માટે ફંડ સ્વિચ ટેક્સવાથી ટેક્સ બચી શકાય છે અમદાવાદ, 4 નવેમ્બરઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ટેક્સ રાહતનો પ્રસ્તાવ મૂક્યો છે, જે સૂચવે છે કે જો તેઓ હાલના હોલ્ડિંગ્સ વેચીને નવામાં રોકાણ કરી રહ્યા હોય તો તેમને LTCGમાંથી મુક્તિ આપવામાં આવે. આ…
