8 દિવસની તેજી બાદ વિરામ લેતાં તેજીવાળાઓ, સેન્સેક્સ છતાં 13 પોઇન્ટ સુધર્યો

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ સળંગ 8 સેશનની તેજીને વિરામ આપવા સાથે મંગળવારે ટોકન સુધારો નોંધાવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો  નિફ્ટી50 ઇન્ડેક્સ 25,017 પર સપાટ બંધ રહ્યો હતો અને S&P બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ પણ માત્ર 13 પોઈન્ટ વધીને 81,711ના સ્તરે સ્થિર થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, 21 શેરો પોઝિટિવ ટેરિટરીમાં આગળ વધ્યા…

Read More

રેખા ઝુનઝુનવાલા બજાર સ્ટાઈલ IPOમાંથી રૂ. 106 કરોડ મેળવશે

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ‘ભારતના વોરેન બફેટ’ તરીકે ઓળખવામાં આવતા સુપ્રસિદ્ધ રોકાણકાર સ્વ.રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા રાકેશ ઝુનઝુનવાલાને, પ્રારંભિક પીઓ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા ફેશન રિટેલર બજાર સ્ટાઇલ રિટેલમાં તેમનો હિસ્સો ઑફલોડ કરીને અંદાજે રૂ. 106 કરોડ કમાવાની અપેક્ષા છે. બજાર સ્ટાઈલ રિટેલ માટેનો પબ્લિક ઈશ્યુ શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024 ના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો…

Read More

11 કંપનીઓએ રૂ.5388 કરોડના શેર્સ બાયબેક કર્યા

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ઓગસ્ટ 2024માં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ સામૂહિક રીતે રૂ. 5,388 કરોડના શેર બાયબેક કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા મુજબ, શેરની બાયબેક (રૂપિયાની દ્રષ્ટિએ) 14 મહિનામાં સૌથી વધુ છે. જૂન 2023માં, વિપ્રો (રૂ. 12,000 કરોડ) સહિતની બે કંપનીઓએ રૂ. 12,005 કરોડના શેરની બાયબેક કર્યા હતા. જો સપ્ટેમ્બર 2023માં વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રોના રૂ….

Read More

બાઝાર સ્ટાઈલ રિટેલનો IPO 30 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 370- 389

IPO ખૂલશે 30 ઓગસ્ટ IPO બંધ થશે 3 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.370-389 ઇશ્યૂ સાઇઝ 17652320 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.834.68 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 6.5/10 અમદાવાદ, 27 ઓગસ્ટ: બાઝાર સ્ટાઈલ રિટેલ તા. 30 ઓગસ્ટના રોજ શેરદીઠ રૂ.5ની મૂળકિંમત અને રૂ. 370- 389ની પ્રાઇસબેન્ડ ધરાવતાં ઇક્વિટી શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

સેન્સેક્સમાં 612 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25,000 ક્રોસ

મુંબઇ, 26 ઓગસ્ટઃ ફેડ ચેર પોવેલે તેની તાજેતરની મીટિંગમાં નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા પછી, ભારતીય શેરકબજારો 26 ઓગસ્ટના રોજ મજબૂત ટોન સાથે સમાપ્ત થયા હતા અને નિફ્ટી 25,000ની ઉપર ફરી ક્રોસ થઇને પાછો ફર્યો હતો અને તેની વિક્રમી ઊંચાઈની નજીક પણ પહોંચ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 611.90 પોઈન્ટ અથવા 0.75 ટકા વધીને…

Read More

FY24માં PhonePeની આવક 73% વધીને રૂ. 5,064 કરોડ

મુંબઇ, 26 ઓગસ્ટઃ Fintech જાયન્ટ PhonePe એ આવકમાં નોંધપાત્ર 73 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે FY24 માટે રૂ. 5,064 કરોડ સુધી પહોંચી છે. કંપનીએ પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 2,914 કરોડની આવક નોંધાવી હતી. PhonePe ગ્રૂપે તેના એડજસ્ટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT)ને પણ પોઝિટિવ બનાવ્યો છે, જે રૂ. 197 કરોડ રેકોર્ડ કરે છે, જે ગયા વર્ષે…

Read More

CDSL બોર્ડે 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી

મુંબઇ, 26 ઓગસ્ટઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) એ એક શેરદીઠ એક બોનસ શેર ફાળવવાની જાહેરાત કરી છે તે અનુસાર 10.45 કરોડ બોનસ શેર ફાળવવામાં આવશે. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ 2 જુલાઈ, 9 ઑગસ્ટ અને ઑગસ્ટ 17, 2024ના રોજ અગાઉની સૂચનાઓને પગલે બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા 25 ઑગસ્ટ, 2024ના રોજ આ પગલાંને મંજૂરી આપવામાં આવી…

Read More

ડેટ માર્કેટમાં FPIનો રોકાણપ્રવાહ 2024માં ₹1 લાખ કરોડ ક્રોસ

મુંબઇ, 26 ઓગસ્ટઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ભારતીય ડેટ માર્કેટમાં ₹11,366 કરોડનું રોકાણ કર્યું છે, જેનાથી ડેટ સેગમેન્ટમાં ચોખ્ખો પ્રવાહ ₹1 લાખ-કરોડના માર્કથી વધુ થઈ ગયો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 2024માં અત્યાર સુધીમાં ભારતીય ડેટ માર્કેટમાં નોંધપાત્ર ₹1,02,354 કરોડ ઠાલવ્યા છે. જુલાઈમાં ₹22,363 કરોડ,…

Read More