સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં હિંદુજા ફેમિલીએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું
મુંબઈ, 24 મે: સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં 35 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે હિંદુજા પરિવાર અને ગોપીચંદ હિંદુજાએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું છે. ગોપીચંદ હિંદુજા હિંદુજા ગ્રુપના સહ-અધ્યક્ષ છે જે 108 વર્ષ જૂનું બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં યુનાઈટેડ કિંગડમમાં રહેતી ટોચની 1,000 વ્યક્તિઓ અથવા પરિવારોની ચોખ્ખી સંપત્તિની રેન્કિંગનું સંકલન કરવામાં આવે…
