રિલાયન્સ રિટેલે ભારતમાં પ્રથમ ગેપ સ્ટોર શરૂ કર્યો

મુંબઈ: રિલાયન્સ રિટેલે મુંબઈના ઈન્ફિનિટી મોલ, મલાડમાં ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. ગયા વર્ષથી 50થી વધુ ગેપ શોપ-ઇન-શોપ્સ ખોલ્યા પછી રિલાયન્સ રિટેલ હવે ઇન્ફિનિટી મોલમાં નવા ગેપ સ્ટોર સાથે લોન્ચના બીજા તબક્કાની શરૂઆત કરે છે. ભારતમાં ગેપની હાજરીના વિસ્તરણમાં આવનારા મહિનાઓમાં દેશભરમાં ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોરની શ્રેણીની શરૂઆતનો સમાવેશ થશે. ગેપ ઇન્ફિનિટી મોલ…

Read More

KFin Tech એકાઉન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે ફિનટેક પ્રોડક્ટ્સમાં રોકાણ કરશે

હૈદરાબાદ: ઇન્વેસ્ટર અને ઇશ્યુઅરને સેવા પૂરી પાડતી કંપની કે ફિન ટેકનોલોજીસ લિમિટેડ (“KFin Technologies”) એ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર (TSP)  ફિનટેક પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (FPSIPL)માં રોકાણ કરવાનાં નિર્ણયની જાહેરાત કરી હતી. FPSIPL ફિનસેક AA સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેટાકંપની ધરાવે છે, જે એકાઉન્ટ એગ્રીગેટર છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નું લાઇસન્સ ધરાવે…

Read More

SBI, PNB સહિત 4 બેન્કોએ વ્યાજદરમાં 25થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FD પરના વ્યાજ દરોમાં 25bps સુધીનો…

Read More

MAG વર્લ્ડ એક્સ્પો 2023માં KDM કાર્નિવલનું પ્રદર્શન

મુંબઈ: મુંબઈ સ્થિત અગ્રણી ગ્રાહક જીવનશૈલી અને પ્રીમિયમ મોબાઈલ એસેસરીઝ બ્રાન્ડ KDM એ MAG વર્લ્ડ એક્સ્પો 2023 ની બીજી આવૃત્તિમાં KDM કાર્નિવલનું પ્રદર્શન કર્યું હતું. આ વિશિષ્ટ વેપાર પ્રદર્શન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે 15મીથી 17મી ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાયું હતું. કેડીએમ કાર્નિવલ થીમ એ હકીકતને પ્રેરિત કરવા માટે કલ્પના કરવામાં આવી હતી કે જ્યારે…

Read More

Stocks in News at a Glance 24-2-2023

KSB: Profit at Rs 54.2 crore versus Rs 37.9 crore, Revenues at Rs 525.0 crore versus Rs 445.0 crore YoY (Positive) Alkem: US FDA concludes inspection at company’s manufacturing facility at Indore (Positive) Olectra Greentech: Company develops Hydrogen bus in technical partnership with Reliance (Positive) Bharat Forge: Company to house all defense related investments of…

Read More

વર્ટેક્સ હાઇડ્રોજને UKના ઉદ્યોગોનું 1,000 મેગાવોટ હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતી

મુંબઈ/સ્ટેનલૉ: ઊર્જા સંક્રમણ કે પરિવર્તનમાં લીડર વર્ટેક્સ હાઇડ્રોજન (“વર્ટેક્સ”)એ એસ્સારની એલ્સમેરે પોર્ટમાં સાઇટ – હાયનેટ નોર્થ વેસ્ટ ક્લસ્ટરનું હાર્દમાં યુકેનું પ્રથમ મોટા પાયાનું, લૉ કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે. વર્ટેક્સે હવે વિસ્તારમાં ઉદ્યોગજગતની અગ્રણી કંપનીઓને 1,000 મેગાવોટ લૉ કાર્બન હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતીઓ કરી છે. આ પ્રોજેક્ટ વિસ્તારના ઔદ્યોગિક ઉત્સર્જનમાં 10 ટકાથી વધારે…

Read More

NSEને અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે મંજૂરી

મુંબઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ સામાજિક પહેલો માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગસાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે, જે સામાજિક ઉદ્યોગસાહસિકોને વિઝિબિલિટી આપશે તથા ફંડ ઊભું કરવાની અને ફંડના વપરાશમાં…

Read More