Venus Pipesનો ચોખ્ખો નફો 42 ટકા વધ્યો
ધાનેટી, ગુજરાતઃ ભારતના અગ્રણી સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (Venus Pipes And Tubes Ltd.)એ 31મી ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. પરિણામોના પગલે શેર ફ્લેટ બંધ રહ્યો હતો. વિનસ પાઈપ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 11.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…
