બેંક ઓફ બરોડાએ ગાંધીનગરમાં GIFT સિટીમાં નવી, અદ્યતન સુવિધા સ્થાપી

 Injeti Srinivas, Chairperson, International Financial Services Centres Authority (IFSCA) and  Sanjiv Chadha, Managing Director & CEO, Bank of Baroda inaugurating the Bank’s new premises at GIFT IFSC, Gandhinagar ગાંધીનગર, GIFT IFSC, 19 એપ્રિલ: બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાં કામગીરી વધારવાના ઉદ્દેશ સાથે GIFT સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ (IFSCBU)નું ઉદ્ઘાટન આજે ગાંધીનગર સ્થિત…

Read More

ICICI લોમ્બાર્ડનો વાર્ષિક નફો 36 ટકા વધી રૂ. 1729 કરોડ, રૂ. 5.50 અંતિ ડિવિડન્ડ

મુંબઇ, 19 એપ્રિલઃ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) 16.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 210.25 અબજ (રૂ. 179.77 અબજ) નોંધાવી છે. ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17.29 અબજ (રૂ. 12.71 અબજ) નોંધાવ્યો છે. ચોથા ત્રિમાસિકમાં જીપીઆઇ 6.7% વધી રૂ. 49.77 અબજ (રૂ. 46.66 અબજ) નોંધાવી છે….

Read More

STOCKS IN NEWS AT A GLANCE

અમદાવાદ, 19 એપ્રિલ Zydus Lifesciences: Company gets final approval from the US FDA to market Estradiol Transdermal System (Positive) NTPC: Company and Chempolis India have signed a MoU to explore the feasibility of setting up a bamboo-based bio-refinery in Assam’s Bongaigaon. (Positive) Jindal Stainless: re-appoints Abhyuday Jindal as MD for 5 years, approves special interim…

Read More

અદાણી જૂથના દેવા અને ચૂકવણી ક્ષમતા એમ બન્નેમાં વધારોઃ બ્લૂમબર્ગ

અદાણી જૂથનું દેવું એક વર્ષમાં 21 ટકા વધ્યું, સામે ચૂકવણી ક્ષમતામાં પણ વધારો થયો નવી દિલ્હી, 18 એપ્રિલઃ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ પર દેવું ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 1 વર્ષમાં અદાણી ગ્રુપ પરનું દેવું 21 ટકા વધ્યું છે. લોન આપતી વૈશ્વિક બેન્કોની ભાગીદારી લગભગ એક તૃતીયાંશ થઈ ગઈ છે. જોકે, અદાણી…

Read More

RBL બેન્કે 15 માસથી 725 દિવસની ડિજિટલ FD શરૂ કરી

અમદાવાદ, 18 એપ્રિલઃ FD રોકાણ પર વધતા વ્યાજ દરોએ રોકાણકારોને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા આકર્ષ્યા છે. રોકાણકારોને આકર્ષવા માટે બેન્કો સતત વ્યાજદરમાં વધારો કરી રહી છે. RBL બેન્કે પણ ગ્રાહકો માટે ડિજિટલ FD સ્કીમ શરૂ કરી છે. ગ્રાહકો બેન્ક શાખાની મુલાકાત લીધા વિના બેન્કમાં બચત ખાતું ખોલાવી શકે છે અને ગ્રાહકો મિનિટોમાં ડિજિટલ એફડી પણ…

Read More

રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More

વેદાંતા સમૂહે ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની કોરિયાની 20 કંપની સાથે MOU કર્યા

મુંબઇ, 18 એપ્રિલછ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબના વિકાસ માટે કોરિયાની ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની 20 કંપનીઓ સાથે સમજૂતી (MoU) કરવામાં આવી હોવાની વેદાંતા જૂથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સરકારે કોરિયાના વેપાર, ઉદ્યોગ તથા ઊર્જા મંત્રાલયના સહયોગથી વેપાર અને મૂડીરોકાણ પ્રમોશન સંસ્થા કોટ્રા દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલા કોરિયા બિઝ-ટ્રેડ શો 2023માં રોડશો માટે…

Read More

Stocks in News at a Glance

Ahmedabad, 18 April Goa Carbon: Company resumes operations at Bilaspur Unit (Positive) Jubilant FoodWorks: Coca-Cola India buys 15% in Hashtag Loyalty (Thrive) (Positive) Vedanta: Company has signed agreements with 20 Korean companies from the display glass industry for the development of an electronics manufacturing hub in India (Positive) Dixon: PLI for smartphone manufacturing: Foxconn, Wistron,…

Read More