ભારતમાં બેરોજગારોમાં 16 ટકા ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો અને 14 ટકાથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો

10 વર્ષમાં 10 મિલિયન એપ્રેન્ટિસઃ હાંસલ કરી શકાય એવી વાસ્તવિકતા નવી દિલ્હી: ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને અગ્રણી શ્રમ બજાર સંશોધન સંસ્થા જસ્ટજોબ્સ નેટવર્કે ‘ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટ’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટ ‘રિઇમેજિનિંગ એમ્પ્લોયેબિલિટી ફોર ધ 21સ્ટ-સેન્ચરી – 10 મિલિયન એપ્રેન્ટિસીસ ઇન 10 યર્સ’ ભારતમાં રોજગારદક્ષતાની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં વિગતવાર જાણકારી આપે છે, શિક્ષણ અને કૌશલ્યમાં રહેલા ફરકનું…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે અમદાવાદઃ ભારત માટે વ્યૂહરચના; મર્સિડીઝ-એએમજી EQS 53 4MATIC+ પર્ફોર્મન્સ લક્ઝરી સલૂનથી શરૂ કરીને ત્રણ ઓલ-ઇલેક્ટ્રિક લક્ઝરી ઇવી રજૂ કરવા માટે સૌપ્રથમ ઓલઇલેક્ટ્રિક પરફોર્મન્સ લક્ઝરી AMG મર્સિડીઝ-બેન્ઝ લોન્ચ કરે છે. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે. લક્ઝરી કાર નિર્માતા, 2022 ના અંત સુધીમાં ભારતના…

Read More

ગુજરાતની 32% મહિલાઓ તેમની કમાણીમાંથી 30% બચત કરે છે, પરંતુ 38%મહિલાઓ અવેરનેસના અભાવે રોકાણ કરતી નથી

businessgujarat.in ભારતમાં 15 ટકા મહિલાઓ તેમની બચત અથવા કમાણીમાંથી 30 ટકા રકમનું સેવિંગ્સ કરે છે. તેની સામે ગુજરાતમાં 32 ટકા મહિલાઓ તેમણે ઘરખર્ચમાથી બચાવેલી કે કમાણીમાંથી બચાવેલી 30 ટકા રકમનું બચત (સેવિંગ્સ) કરે છે, પરંતુ મોટાભાગની ગુજરાતી મહિલાઓ ફાઇનાન્સિયલ અવેરનેસ (મૂડીરોકાણ માર્ગદર્શન)ના અભાવે ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) કરી શકતી નથી. પરંતુ તેઓ એમ પણ કબૂલે છે કે,…

Read More

AMG મિડીઆ નેટવર્ક પરોક્ષ રીતે NDTVમાં 29.18% હિસ્સો મેળવશેઃ અદાણી જૂથનો પ્રિન્ટ પછી ઇલેક્ટ્રોનિક્સ મિડિયામાં પ્રવેશ

AMG મિડીઆ નેટવર્કસની માલિકીની વિશ્વપ્રધાન કોમ.એ NDTVની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગના 99.5% શેર હસ્તગત અધિકારોનો ઉપયોગ કર્યો સેબીના ટેકઓવર નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં ૨૬% સુધીનો હિસ્સો હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર માટેનો રસ્તો ખુલ્લો કરશે. એનડીટીવી ત્રણ અગ્રણી રાષ્ટ્રીય ચેનલો અને મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છે એએમએનએલ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની ૧૦૦% પેટાકંપની છે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

 એર ઇન્ડિયાએ મહારાજા નમસ્તે પરંપરા ફરી શરૂ કરી અમદાવાદઃ જ્યારે દુનિયા મહામારી દરમિયાન ભારતીયોને નમસ્તે કરવાનું શીખી હતી, ત્યારે એર ઇન્ડિયાની હાર્દરૂપ વેલ્યુ સિસ્ટમ મહારાજા નમસ્તેની પરંપરા શરૂ કરવા સાથે મહેમાનો કે પ્રવાસીઓને આવકારવા ફરી એક વાર ભારતીય આવકારવાની પરંપરાગત રીત નમસ્તે કરશે. મહારાજા નમસ્તેના વિશિષ્ટ એમ્બેસેડર રહ્યાં છે તથા એર ઇન્ડિયા તમામ એરપોર્ટ પર…

Read More

ડ્રીમફોલ્ક્સ સર્વિસિસનો આઇપીઓ 24 ઓગસ્ટે ખુલશેઃ પ્રાઇસબેન્ડ 308- 326

અમદાવાદ: ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખૂલી રહ્યો છે. કંપનીએ ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી કરી છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ…

Read More

JFL લાઇફ સાયન્સનો SME  IPO 25 ઓગસ્ટે ખુલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 61

ઇશ્યૂ ખુલશે 25 ઓગસ્ટ ઇશ્યૂ બંધ થશે 30 ઓગસ્ટ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 61 ઓફર શેર્સ 297800 ઇશ્યૂ સાઇઝ રૂ. 18.17 કરોડ લોટ સાઇઝ 2000 શેર્સ રિટેલ ક્વોટા 1414000 શેર્સ નોન રિટેલ ક્વોટા 1414000 શેર્સ માર્કેટમેકર ક્વોટા 150000 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદઃ અમદાવાદ સ્થિત જેએફએલ લાઇફ સાયન્સ લિ. રૂ. 18.17 કરોડના એસએમઇ આઇપીઓ સાથે. તા….

Read More

CORPORATE/ BUSINESS NEWS

આઇએચસીએલએ અમદાવાદમાં ચોથી જિંજર હોટેલ શરૂ કરી મુંબઈ:  ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ અમદાવાદમાં આરટીઓ સર્કલ પર જિંજર હોટલની શરૂઆત કરી છે. આ હોટેલ બ્રાન્ડની લીન લક્ઝુરિયસ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રસંગે આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, જિંજર અમદાવાદ ખુલવાની સાથે…

Read More