એમેઝોન ક્રાઈસિસઃ હોલસેલ ડિલિવરી બિઝનેસમાંથી એક્ઝિટ
મુંબઇઃ એમેઝોન ભારતમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કર્યા બાદ હવે હોલસેલ ડિલિવરી બિઝનેસ પણ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, નાના વેપારીઓને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની બલ્કમાં ડોરસ્ટેપ ડિલિવરી પૂરી પાડતી સેવાઓ કંપનીએ બંધ કરી છે. આ એક્ઝિટ તેના કોસ્ટ કટિંગનો જ એક ભાગ છે. થોડા સમય પહેલાં એમેઝોને 10 હજાર કર્મચારીઓને…
