સર્વત્ર ગ્રુપે 40 લાખ સ્કવેર ફુટમાં ફાર્મહાઉસ-વિલા પ્રોજેક્ટ શરૂ કર્યો

અમદાવાદઃ રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે ત્યારે લોકોની ઘર તથા લાઇફસ્ટાઇલ પ્રત્યેની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. હાઉસિંગ સેગમેન્ટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ ઝડપભેર વધવા લાગી છે. હાઇ નેટવર્થ ધરાવતા મોટાભાગના લોકો હવે ઘરની વ્યાખ્યા બદલીને વિકેન્ડ વિલા તેમજ ફાર્મહાઉસ તરફ નજર દોડાવી રહ્યાં છે ત્યારે ગ્રાહકોની માગને ધ્યાનમાં રાખી સર્વત્ર ગ્રુપ…

Read More

ફિનટેક હબ ગિફ્ટમાં રિઅલ એસ્ટેટમાં 5000 કરોડનું રોકાણ આવશે

2022-23માં 1.25 લાખ કરોડના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ આવશે 60000 કરોડના પ્રોજેક્ટ માત્ર અમદાવાદ-ગિફ્ટમા શરૂ થશે ગિફ્ટમાં 30-40 માળના સ્કાયલાઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ દેશના ટોચના શહેરોની તુલનાએ ગુજરાત રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્થળ હાઇરાઇઝ કોસ્ટ સામાન્ય કરતા દોઢથી બે ગણી હોવાથી કિંમત વધુ ગુજરાતમાં કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. તેના…

Read More

મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગ: અદાણી પોર્ટ્સને ટોચનું રેન્કિંગ

તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની અમદાવાદ: મૂડીઝના ૨૦૨૨ના ESG Solutionsના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોરેટ ગવર્નન્સ, માનવ…

Read More

કોટક જનરલ ઇન્સ્યોરન્સે એડ-ઓન મીટર કવર લોંચ કર્યું

મુંબઇ: કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ)એ પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે ઉપલબ્ધ તેના એડ-ઓન મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) લીધાપછી યુઝર્સે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી કોટક મીટર મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે વાહન માલીકોને તેમના ઉપયોગ અનુસાર…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એસ્સાર ઋણમુક્ત બની: ETPL- EPLએ AM/NS સાથે 2.05 અબજ ડોલરનો વ્યવહાર પૂર્ણ કર્યો મુંબઈ: એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ (ETPL) અને એસ્સાર પાવર લિમિટેડ (EPL)એ હજીરા અને પારાદીપમાં સ્થિત એની 2.05 અબજ ડોલર (₹16,500 કરોડ)નાં કેપ્ટિવ પોર્ટ્સ અને પાવર એસેટ્સનું વેચાણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (AM/NS)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇન્ફ્રા એસેટ્સના વેચાણમાં ગુજરાતના હજીરામાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

સિકિચે એક્સલરેટેડ ગ્રોથના હસ્તાંતરણ સાથે શિકાગો અને ભારતમાં વિસ્તરણ કર્યું શિકાગો: સિકિચે શિકાગો સ્થિત એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપની એક્સલરેટેડ ગ્રોથ હસ્તગત કરવા માટે કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. સિકિચના સીઇઓ ક્રિસ ગાયરે જણાવ્યું હતું કે, આ વિસ્તરણ અમારા આઉટસોર્સ કરાયેલા એકાઉન્ટિંગ અને આંતરરાષ્ટ્રીય કામગીરીની વૃદ્ધિને આગળ ધપાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

GSP ક્રોપને CTPRના ઉત્પાદન- વેચાણ માટે દિલ્હી હાઇકોર્ટની મંજૂરી અમદાવાદ: GSP ક્રોપ સાયન્સને ભારતમાં ઇન્સેક્ટીસાઇડ પ્રોડક્ટ ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (CTPR)નું ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી મળી છે. દિલ્હી હાઇકોર્ટે 14 નવેમ્બર 2022ના રોજ એફએમસીની CS (kac) 662/2022 (FMC કોર્પોરેશન વિ. GSP ક્રોપ સાયંસ)માં વચગાળાના મનાઇહુકમની અરજી ફગાવી દેતા GSP માટે CTPR પ્રોડક્ટ લોન્ચ કરવાનો માર્ગ મોકળો થઇ…

Read More

ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક એથર એનર્જીની IDFC બેંક સાથે ભાગીદારી

બેંગ્લોર:પ્રથમ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક કંપની એથર એનર્જી ઇન્ડિયાએ IDFC બેંક સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. હવે ગ્રાહકોને EV ફાઇનાન્સિંગ વિકલ્પની સેવા પણ મળશે. આ યોજના ગ્રાહકોને સંબંધિત શહેરમાં લાગુ પડતા રોડ પ્રાઇઝના 5 % જેટલા ઓછા ડાઉન પેમેન્ટ સાથે Ather 450X અથવા 450 Plus ખરીદવાનો ઓપ્શન મળશે. જો કે, E2W સ્પેસમાં પ્રથમ વખત…

Read More