તાતા સ્ટીલમાં જૂથની સાત મેટલ કંપનીઓ મર્જ થશે
– તાતા સ્ટીલના શેરને સૂચિત મર્જરથી લાભ થશે ખરીદોઃ Anand Rathi Equity Research Team અમદાવાદઃ તાતા જૂથના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની સાત મેટલ કંપનીઓનું તાતા સ્ટીલમાં મર્જર કરવાની જાહેરાત કરી છે. જે સાત કંપનીઓને તાતા સ્ટીલમાં મર્જ કરવામાં આવશે તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટીન પ્લેટ, તાતા મેટાલિક્સ, ટીઆરએફ, ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા…
