અદાણી જૂથ 10 વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં 100 અબજ ડોલર રોકશે

ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સની 20મી એડીશનમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન નવી દિલ્હીઃ મંગળવારે ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સની 20મી એડીશનમાં સંબોધન કરતાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આગામી 10 વર્ષમાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. એક જૂથ તરીકે, અમે આગામી દાયકામાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં $100 અબજનું…

Read More

વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટમાં 31 ટકા સાથે અમદાવાદ ટોચના સ્થાનેઃ ગોદરેજ પ્રોપર્ટીઝનો સર્વે

અમદાવાદ: અમદાવાદમાંથી 83 ટકા લોકોએ ઘરેથી કામ કરવા માટે તેમના ઘરોમાં એડજસ્ટમેન્ટ કર્યા છે એવો ખુલાસો ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા હોમ લિવેબિલિટી ફેક્ટર્સ અભ્યાસમાં થયો હતો. આ ઉત્તરદાતાઓમાંથી 44 ટકાએ ઘરેથી કામ કરવા એડજસ્ટમેન્ટ કર્યા છે, તો અન્ય 39 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેમના ઘરોમાં ઓફિસ સેટઅપ હોવું અતિ મહત્વપૂર્ણ છે….

Read More

CORPORATE/ BUSINESS NEWS

મહિન્દ્રા લોજિસ્ટિક્સ રિવિગોનો B2B એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે મુંબઇ: મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (MLL) રિવિગો સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (RSPL)ના બીટુબી બિઝનેસની ખરીદી માટે સમજૂતિ કરી છે. સમજૂતિની શરતો પ્રમાણે મહિન્દ્રા લોજિસ્ટિક્સ બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (BTA) દ્વારા એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે, જેમાં RPSL’ના B2Bનાં ગ્રાહકો, ટીમ અને એસેટ્સનો, ટેકનોલોજી પ્લેટફોર્મ અને રિવિગો બ્રાન્ડનો સમાવેશ થાય છે. RPSL પાસે તેની…

Read More

Reliance Retail દક્ષિણ માર્કેટમાં ચોથી કંપની ખરીદશે

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ દક્ષિણના બજારોમાં તેનો બિઝનેસ વિસ્તારવા જઈ રહી છે. આ માટે તે દક્ષિણના દિગ્ગજ બિઝનેસમેન વીએ અજમલની કંપની ખરીદવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ રિલાયન્સ રિટેલ કંપની દક્ષિણમાં ત્રણ કંપનીઓને હસ્તગત કરી ચૂકી છે. આ મામલે બંને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ છે. આવી સ્થિતિમાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની…

Read More

મધરસને જાપાનની ઇચિકોહ ઇન્ડસ્ટ્રીઝના મિરર બિઝનેસને હસ્તગત કરી

વિદેશી ધરતી ઉપર જૂથનું ત્રીજું હસ્તગત બની રહેશે તૂર્કી અને ચીનમાં એક્વિઝિશન બાદ ત્રીજું એક્વિઝિશન સૂચિત એક્વિઝિશન આગામી 6-8 માસમં પૂર્ણ થઇ જશે અમદાવાદઃ  મધરસન ઓટોમોટિવ સિસ્ટમ્સ ગ્રુપે BV (SMRPBV), તેના વિઝન સિસ્ટમ્સ ડિવિઝન મારફત જાપાનની ઇચિકોહ ઇન્ડસ્ટ્રીઝ (વાલેઓ SEની પેટાકંપની)નો મિરર બિઝનેસનો 100% હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. જેનું મૂલ્ય જાપાનીસ યોનમાં JPY…

Read More

CORPORATE/ BUSINESS NEWS

ગોલ્ડી સોલાર રૂ. 5000 કરોડના રોકાણ સાથે વિસ્તરણ કરશે અમદાવાદ: સોલર બ્રાન્ડ ગોલ્ડી સોલારે તેની વ્યાપાર વિસ્તરણ યોજનાઓના ભાગરૂપે INR 5,000 કરોડથી વધુ રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી છે. તે સાથે જ, તેણે HELOC̣® Plus ઓફર કરતી તેની નવી અને સીમાચિહ્ન પ્રોડક્ટનું પણ અનાવરણ કર્યું, જે હીટરોજંકશન ટેક્નોલોજી સાથે ઉચ્ચ કાર્યક્ષમતા અને ઓછી કાર્બન મોડ્યુલ…

Read More

LIC હાઉસિંગે હોમ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી: LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોન પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત, CIBIL સ્કોર પર કેટલી લોન અને કેટલી મુદત મળશે તે સહિત અન્ય ઘણા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.  બદલાયેલ વ્યાજ દરો 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની વેબસાઇટ અનુસાર, કંપનીએ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ ઘટાડીને 15.95 ટકા કર્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ…

Read More