86% લોકો સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરે
59 % લોકો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 46% લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 11% લોકો માટે મુનસફીની ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +4 ટકા વધ્યો 39% લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનાં વપરાશમાં વધારો, બે ટકાનો વધારો મીડિયા કન્ઝમ્પ્શનમાં 21% વધારો 7% પરિવારો માટે…
