આઈટીસીની Mcapની દ્રષ્ટિએ ફરી ટોપ-10 ક્લબમાં એન્ટ્રી

જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે….

Read More

CORPORATE NEWS

હોન્ડા મોટરસાયકલનું ટેકનોલોજી પાર્ટનર તરીકે કેન્ડ્રિલ સાથે જોડાણ નવી દિલ્હી: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ)એ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્રોવાઇડર કેન્ડ્રિલ (NYSE: KD) સાથે એના વિશિષ્ટ જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ એચએમએસઆઈના તમામ ઉત્પાદન પ્લાન્ટમાં એના આઇટી અને સીક્યોરિટી પરિવર્તનની સફરને સુધારશે. અત્યારે કેન્ડ્રિલ પ્લાન્ટ ઉત્પાદન એપ્લિકેશન્સ, તમામ ડિલર્સ માટે…

Read More

CORPORATE NEWS

પેટીએમએ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે બીએસઈ સ્ટાર ઈન્ટીગ્રેશન માટેસમય મર્યાદા 31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી પેટીએમ મનીએ તેના ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે તેમનું કેવાયસી અપડેટ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની મર્યાદા તા.31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી છે. કંપનીએ દેશના સૌથી મોટા એક્ઝીક્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએચ પ્લેટફોર્મ સાથે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવા…

Read More

CORPORATE NEWS

અમેરિકન બજારમાં ટેક સ્ટોક્સની લોકપ્રિયતા રોકાણકારો વચ્ચે જળવાઈ રહી ભારતીય રોકાણકારોમાં ઇન્ડેક્સ ઇટીએફમાં રોકાણ વધ્યું: વેસ્ટેડ ફાઇનાન્સ સૌથી વધુ લોકપ્રિય ઇટીએફ – એસએન્ડપી 500 ઇન્ડેક્સનું ટ્રેકિંગ કરતું વેનગાર્ડ એસએન્ડપી 500 ઇટીએફ (વીઓઓ) અને નાસ્ડેક-100નું ટ્રેકિંગ કરતું ઇન્વેસ્કો ક્યુક્યુક્યુ ઇટીએફ (ક્યુક્યુક્યુ) વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય રોકાણકારોએ 11,000થી વધારે ડીઆઇવાય વેસ્ટ પોર્ટફોલિયો બનાવ્યાં મુંબઈ: અમેરિકાનું…

Read More

સેક્ટોરલ વોચઃ પાવર સેક્ટર નફાકારકતા વધરાવવા સજ્જ

પાવર સેક્ટરની કંપનીઓ વાર્ષિક ધોરણે 25.3 ટકાના દરે ગ્રોથ હાંસલ કરે તેવી શક્યતા છે. Q1FY23માં અપેક્ષિત કરતાં વધુ પાવર માંગને કારણે અને એકંદરે સુધારો થયો છે. વર્ષ દરમિયાન આયાતી કોલસાની કિંમતમાં 12.3 ટકાના દરે વધારો થયો હોવા ઉપરાંત પુરવઠાની મર્યાદાના કારણે પાવર કંપનીઓને કોલસાની ઇન્વેન્ટરીના કારણે થોડી અસર થઇ છે. જેના કારણએ 71 પાવર પ્લાન્ટ્સ…

Read More

નથિંગ ફોન (1)નું વેચાણ Flipkart પર 21 જુલાઈ 2022થી શરૂ થશે

ગ્લિફ ઈન્ટરફેસ દ્વારા, OS અને અસાધારણ 50MP ડ્યુઅલ કેમેરા સાથે લંડન, યુકેઃ નથિંગે ફોન (1) રજૂ કર્યો છે. નવીન ગ્લિફ ઈન્ટરફેસ, 50 MP ડ્યુઅલ કેમેરા, રિફાઈન્ડ નથિંગ OS, 120Hz OLED ડિસ્પ્લે અને કસ્ટમ-બિલ્ટ Qualcomm® Snapdragon™ 778G+ ચિપસેટ સાથે, નથિંગ ફોન (1) ઝડપ અને સરળ અનુભવ રજૂ કરે છે. પ્રી-ઓર્ડરની કિંમત રૂ.31,999 રાખવામાં આવી છે. 200,000+…

Read More

લેમન ટ્રીઃ મજબૂત કામગીરી હેઠળ નવી ઊંચાઇ સર કરવા સજ્જ

LEMONTRE છેલ્લો બંધ 66 ટાર્ગેટ 86 ભલામણઃ ખરીદો સ્થાનિક હોસ્પિટાલિટી ઉદ્યોગ અને અપેક્ષિત અપસાયકલની સ્થિતિ કંઇક આવી છે. ~86% LEMONTRE રૂમ બિઝનેસ ડેસ્ટિનેશનમાં સ્થિત છે જે છે વ્યવસાયિક મુસાફરીમાં પુનરુત્થાન દ્વારા વ્યવસાયમાં મજબૂત પુનઃપ્રાપ્તિની સાક્ષી બનવા સજ્જ છે. રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા હોટેલોનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ ARR બજારો વૃદ્ધિને આગળ વધારશે….

Read More

તાતા મોટર્સની તાતા ટેક્નોલોજીસ આઇપીઓ યોજે તેવી શક્યતા

યોજાશે તો 2004માં TCS પછી તાતા ગ્રૂપ તરફથી તે પ્રથમ આઇપીઓ હશે ઓટો અગ્રણી તાતા મોટર્સ વેલ્યુ અનલોકિંગ મોડમાં છે કારણ કે તેની પેટાકંપની તાતા ટેક્નોલોજિસ, વૈશ્વિક પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની, ઇલેક્ટ્રિક વાહનો અને એવિએશનમાં ઝડપી માંગને પગલે IPOની શક્યતાઓ ચકાસી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જો કંપની આઇપીઓ લઇને આવશે તો…

Read More