A Passive Approach to Factor Investing in India: S&P Dow Jones

ભારતમાં ફેક્ટર ઇન્વેસ્ટિંગનો પેસિવ અભિગમ વ્યાપ વધી રહ્યો છે અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની પેસિવ ગ્રોથ સ્ટોરીમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સતત વધારો થઈ રહ્યો છે. રૂ. 39 લાખ કરોડની કુલ એયુએમમાં પેસિવ ઇન્વેસ્ટિંગ ફેક્ટર્સનો હિસ્સો 15 ટકા એટલેકે ₹6.04 લાખ કરોડ રહ્યો હોવાનું S&P DOW JONES INDICESના SOUTH ASIA હેડ અને એશિયા ઇન્ડેક્સ પ્રા. લિ.ના…

Read More

Paytmએ 5 કરોડથી વધુ કાર્ડ્સનું ટોકનાઇઝેશન કર્યું

નવી દિલ્હીઃ RBIના ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી અટકાવવા માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ટોકનાઈઝ કરવાના આદેશના પગલે Paytmએ 5 કરોડથી વધુ કાર્ડને ટોકનાઇઝ કર્યા છે. કાર્ડ ટોકનાઈઝેશનનો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. 15 કરોડથી વધુ લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સમય મર્યાદા વધારવા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

NSE અને SGXએ પૂર્ણ કરી 22 વર્ષની પાર્ટનરશીપ TiEcon 2022: 23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે અમદાવાદ: ધ ઈન્ડસ આંત્રપ્રિનિયોર્સ (TiE) અમદાવાદના ફ્લેગશીપ વાર્ષિક કોન્ફરન્સ ‘ટાઈકોન (TiECON)2022` અમદાવાદમાં કોર્પોરેટ લિડર્સ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ  યોજાનાર કોન્ફરન્સમાં એકત્રિત થશે. ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમુર્થી મહેમાન તરીકે શુક્રવારે ખાસ ઉપસ્થિત રેહશે. આ…

Read More

Adani becomes India’s second largest cement player

અદાણી ગૃપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું મુંબઇ: અદાણી પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo”), મારફત અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે. અંબુજા સિમેન્ટ્સ અને…

Read More

Paytm facilitates monthly merchant transactions worth Rs 1 lakh crore

Paytm દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી, મર્ચન્ટ ટ્રાન્જેક્શનમાં 70 ટકા વૃદ્ધિ અમદાવાદ: વન97 કોમ્યુનિકેશન લિ. (One97 Communications Limited)ની માલિકીની બ્રાન્ડ પેટીએમ દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી છે. Paytmએ છેલ્લા એક વર્ષમાં કુલ 5554 કરોડની લોન ફાળવી છે. જેમાં પર્સનલ લોન અને મર્ચન્ટ લોન ફાળવણી 1100 ટકા અને 1000 ટકા વધી છે. પેટીએમે છેલ્લા એક વર્ષમાં…

Read More

AFTER RUCHI SOYA BABA EYES 4 GROUP COMPANIES IPO

રૂચિ સોયાના IPOમાં સકસેસ પછી રામદેવ બાબા 4 IPO માટે સજ્જ એફએમસીજી કંપની પતંજલી તેની 4 ગ્રૂપ કંપનીઓના આઇપીઓ માટે તૈયારી કરી રહ્યું હોવાનું બજાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 2016માં પતંજલી એફએમસીજી કંપનીઓની વેલ્યૂ રૂ. 3000 કરોડ આસપાસ અંદાજવામાં આવી હતી. પતંજલીના પ્રવેશ સાથે માર્કેટમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતી 12 લિસ્ટેડ કંપનીઓના માર્કેટશેર ઉપર અસર…

Read More

IBMની સોફ્ટવેર લેબ ગિફ્ટ સિટીમાં શરૂ થઈ

ડિજિટલ ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપશે IBM સોફ્ટવેર લેબ હાઇબ્રિડ ક્લાઉડ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નેક્સ્ટ-જનરેશન સોલ્યુશન્સ ડિલિવર કરશે ગુજરાતના ડિજિટલ મીશનને વેગ આપવાના વિઝનમાં મદદરૂપ સેન્ટર વૈશ્વિક ફાઇનાન્સિયલ અને IT સર્વિસિસ હબ તરીકે ગિફ્ટ સિટીને મજબૂત કરશે અમદાવાદ: IBM (NYSE: IBM)એ આજે તેની નવી સોફ્ટવેર લેબનું ગિફ્ટ સિટી ખાતે ઉદ્ઘાટન કર્યું છે….

Read More

AIR INDIAનો કાયા કલ્પઃ 30 ટકા હિસ્સો હાંસલ કરવા Vihaan.AI પ્રોગ્રામ

નવી દિલ્હીઃ TATA ગ્રુપે દેવાના બોજા હેઠળની તેમજ સતત ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને હસ્તગત કરી તેની બિઝનેસ વિસ્તરણ કામગીરી હાથ ધરી છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ આંતરરાષ્ટ્રીય એરલાઈન બનાવવા તેમજ સ્થાનિક બજારમાં આગામી પાંચ વર્ષની અંદર 30 ટકા હિસ્સો હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે Vihaan.AI પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહક સેવા, ટેકનોલોજી, ઉત્પાદન, વિશ્વસનિયતા અને હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સેવાઓ…

Read More