આઇટીસીનું રૂ. 6.25 ફાઇનલ ડિવિડન્ડ, કુલ ડિવિડન્ડ રૂ. 11.50

આઇટીસીએ માર્ચ-22ના અંતે પુરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 13390 કરોડ સામે રૂ. રૂ. 15486 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 6.25નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે વચગાળાના રૂ. 5.25 સહિત કુલ રૂ. 11.50 થયું છે. કંપનીની કુલ આવકો રૂ. 67041 કરોડ (રૂ. 55788 કરોડ) થઇ છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 12.37 (રૂ….

Read More

બ્લુ સ્ટારે 130 કરોડના રોકાણ સાથે ડીપ ફ્રીઝર્સની ઉત્પાદન ક્ષમતા બમણી કરી

નવા, સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણીની રજૂઆત કરી બ્લુ સ્ટાર લિમિટેડે નવા, સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણીની રજૂઆત કરી છે. કંપનીએ વાડા ખાતે નવા, સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદન કરાયેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણી, +2°C થી -24°C વચ્ચેના તાપમાન નિયંત્રણો સાથે આવે છે. હાર્ડ ટોપ અને ગ્લાસ ટોપ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ ડીપ…

Read More

કોર્પોરેટ ન્યૂઝ એટ એ ગ્લાન્સ…..

ટાટા પાવરે ઇવી ચાર્જિંગ માળખાને વધારવા હુન્ડાઈ સાથે જોડાણ કર્યું અગ્રણી ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા ટાટા પાવરે હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ સાથે ભારતમાં મજબૂત ઇવી ચાર્જિંગ નેટવર્ક ઊભું કરવા અને ઇવીની સ્વીકાર્યતા વધારવા વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. આ એમઓયુ ટાટા પાવર અને એચએમઆઇએલ વચ્ચે ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહા અને હુન્ડાઈ મોટર ઇન્ડિયા…

Read More

હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ શો

હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ વૈશ્વિક સ્તરે હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કોવિડના પ્રતિબંધો હળવા થતાં ગ્લોબલ એરલાઈન્સ ફરી પાછી શરૂ થતાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ટ્રાવેલ ટેક્ કંપનીઓમાં કોવિડ બાદથી સૌથી વધુ 380 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં મધ્ય પૂર્વીયમાં 57 ટકા, આફ્રિકા 56 ટકા, એશિયા 50 ટકા, અને યુરોપ…

Read More

Corporate News

ક્લિક્સ કેપિટલનો 1000 કરોડની MSME લોન વહેંચણીનો લક્ષ્યાંક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (‘ક્લિક્સ કેપિટલ’)એ ભારતમાં લોનની પાત્રતા ન ધરાવતા અતિ નાનાં ઉદ્યોગસાહસોને રૂ. 1000 કરોડની અનસીક્યોર્ડ એમએસએમઇ લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઓફર દિલ્હી, જયપુર, ચંદીગઢ, મુંબઈ, પૂણે, અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં એમએસએમઇને ઉપલબ્ધ છે. તાજેતરમાં જયપુર અને અમદાવાદમાં એની કામગીરી શરૂ…

Read More

ક્રિપ્ટો ક્રાઇસિસઃ કોઈનબેઝે ભારતમાંથી વાવટા સંકેલ્યા

અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝએ ભારતમાંથી વાવાટા સંકેલ્યા છે. આરબીઆઈએ કોઈનબેઝની યુપીઆઈ આધારિત સેવાઓ પર પ્રતિબંધ લાદવા સાથે પ્રેશર વધારવાના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોઇનબેઝના કો–ફાઉન્ડર અને સીઈઓ બ્રાયન આર્મસ્ટ્રોંગે જણાવ્યા અનુસાર, સરકારે એક્સચેન્જને ભારતની ઓનલાઈન રિટેલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ કરવા પર રોક મૂકી છે. જો કે, આશા છે કે…

Read More

Q4 Results: SBIનો નફો 41% વધી 9114 કરોડ, રૂ.7.10 ડિવિડન્ડ

દેશના સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ત્રિમાસિક માર્ચ ત્રિમાસિકમાં નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાના રૂ. 6450 કરોડથી 41 ટકા વધી રૂ. 9113.5 કરોડ નોંધાવ્યો છે. આવકો 15.3 ટકા વધીને 31198 કરોડ (રૂ. 27067 કરોડ નોંધાવી છે. SBIના બોર્ડે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે શેરદીઠ રૂ. 7.10…

Read More