ICL ફિનકોર્પનો રૂ. 100 કરોડનો NCD ઇશ્યૂ 25 એપ્રિલે ખૂલશે

નવી દિલ્હી, 25 એપ્રિલઃ કેરળ સ્થિત એનબીએફસી ICL ફિનકોર્પ લિમિટેડે રૂ. 50 કરોડના ગ્રીન શૂ વિકલ્પની સાથે રૂ. 50 કરોડના મૂલ્યના સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના ક્રિસિલ રેટેડ પબ્લિક ઇશ્યૂના લોન્ચની જાહેરાત કરી છે જેનું કુલ મૂલ્ય રૂ. 100 કરોડ થાય છે. આ એનસીડી 25 એપ્રિલ, 2025ના રોજ ખૂલશે. ICL ફિનકોર્પના એનસીડી પબ્લિક ઇશ્યૂની આ…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝીસનો સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે

ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે17 સપ્ટેમ્બરે બંધ થશે કેર રેટિંગ્સ દ્વારાCARE A+; Positive(Single A Plus;Outlook: Positive)રેટિંગ ધરાવે છે ઉપજ વર્ષે 9.90% સુધી ત્રિમાસિક, વાર્ષિક અનેક્યુમ્યુલેટિવ વિકલ્પો ગણું સિક્યોરિટી કવર BSE અને NSEપર લિસ્ટિંગ ટ્રેડિંગ ડિમટિરિયલાઇઝ્ડપ્રકારે થઈ શકશે ફાળવણી વહેલા તેપહેલાના ધોરણે અમદાવાદ, 29 ઓગસ્ટઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અને 1993થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસ ઊભા કરવાના લાંબા…

Read More

ઈન્ડેલ મનીનો રૂ. 200 કરોડ સુધીનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ઇશ્યૂ 30 જાન્યુઆરીએ ખૂલશે

ઈન્ડેલ મની 3 સફળ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડથી વધુ એકત્ર કરી ચૂકી છે રૂ. 1000ની ફેસ વેલ્યૂધરાવતો સિક્યોર્ડ NCD ઇશ્યૂમાં રૂ.100 કરોડસુધીની બેઝઇશ્યૂ પ્રાઈઝ રૂ. 100 કરોડ સુધીઓવર-સબસ્ક્રિપ્શનજાળવી રાખવાનો વિકલ્પ કુલ રૂ. 200 કરોડસુધીનો ઇશ્યૂ રહેશે ઇશ્યૂ 30 જાન્યુઆરીએઇશ્યૂ ખૂલશે 12 ફેબ્રુઆરીએ ઇશ્યૂબંધ થશે  ઓપ્શન આઠમાં 72 મહિનામાંનાણા બમણા થશે વાર્ષિક ધોરણે…

Read More

Adani Portsએ રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એનસીડી મારફત એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા મંજૂરી આપી છે. કંપની એક કે તેથી વધુ તબક્કામાં એનસીડી યોજી આ ફંડ એકત્ર કરી શકે છે, તેવી જાણકારી કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું…

Read More

Adani પોતાના બોન્ડહોલ્ડર્સને રૂ. 15848 કરોડની ચૂકવણી કરવાની યોજના બનાવી રહ્યું છે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ અદાણી ગ્રુપ આગામી વર્ષે મેચ્યોર થનાર $1.9 અબજના ફોરેન કરન્સી બોન્ડની ચૂકવણી કરવા યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપ રોકડ ચૂકવણી અને નવા બોન્ડ વેચાણ દ્વારા પુનઃધિરાણના મિશ્રણ દ્વારા રિપેમેન્ટ કરવાની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. જૂથે નિયમનકારી ફાઇલિંગ દ્વારા રોકાણકારોને જણાવ્યું હતું કે 2019માં વેચાયેલા અને આવતા વર્ષે સપ્ટેમ્બરમાં પરિપક્વ થતા…

Read More

અર્કા ફિનકેપ રૂ.300 કરોડના એનસીડી લોન્ચ કરશે, વાર્ષિક 9થી 10 ટકા વ્યાજ આપશે

મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 30,0 કરોડ (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ લિમિટેડ”) (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ”)ની રકમ સાથે રૂ. 150 કરોડ…

Read More

Titan Company નોન સિક્યોર્ડ એનસીડી મારફત રૂ. 2500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની વોચ એન્ડ વેયરેબલ કંપની ટાઈટન કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 2500 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) જારી કરશે. કંપનીએ NCD ઇશ્યૂની શરતો અને ફાળવણીને અંતિમ રૂપ આપવા માટે બોર્ડ કમિટીને સત્તા સોંપી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1,000 કરોડ સુધી લાંબા ગાળાના નોન સિક્યોર્ડ ડેટ…

Read More

આદિત્ય બિરલા ફાઇનાન્સ NCD દ્રારા રૂ.2000 કરોડ એકત્ર કરશે

મુંબઈ, 25 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ (એબીએફએલ)એ રૂ. 1,000 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શન જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 1,000 કરોડ સુધીની રકમ માટે એનસીડીના તેના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી છે જે રૂ. 2,000 કરોડ સુધીની કુલ રકમ માટે 2,00,00,000 સુધીના એનસીડી માટે 21 સપ્ટેમ્બર, 2023ના રોજના પ્રોસ્પેક્ટસ (“પ્રોસ્પેક્ટસ”) અનુસાર કંપનીએ આરઓસી અને સ્ટોક એક્સચેન્જીસમાં…

Read More