માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 100 પોઇન્ટ+ ગેપમાં ખૂલે તેવી શક્યતાઃ ઇન્ટ્રા-ડે સપોર્ટ 21794- 21659, ઇન્ટ્રા-ડે વોચઃ એક્સિસ બેન્ક, LTTS, સિપલા, ઇપકા

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ, ગીફ્ટ નિફ્ટી 140 પોઇન્ટ પ્લસ અને માર્કેટ સેન્ટિમેન્ટ જોતાં ભારતીય શેરબજારોના નિફ્ટી- સેન્સેક્સ સહિતના સેક્ટોરલ્સ નવી ઊંચાઇએ ખૂલે તેવી શક્યતા જણાઇ રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 21794- 21659 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22008- 22087 પોઇન્ટની સપાટીઓ જણાય છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ઇન્સાઇડ…

Read More

Fund Houses Recommendations: અદાણી પોર્ટ્સ, ઇન્ડિગો, ટાટા મોટર્સ, દિલ્હીવેરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વોચ લિસ્ટ આપવામાં આવ્યું છે. તે પૈકી પસંદગીની સ્ક્રીપ્સ રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1564/sh (Positive) Citi on Indigo: Maintain Buy on Company, raise target…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની સપાટી જાળવવી જરૂરી રહેશે, ઇન્ટ્રા-ડે વોચઃ BOB, DIVIS LAB, LTIM

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે 21700 અને 21800 એમ બન્ને રેઝિસ્ટન્સ લેવલ્સ એકી સાથે ક્રોસ કર્યા છે. જે દર્શાવે છે કે માર્કેટ ટોન એકદમ મજબૂત છે. વીકલી ચાર્ટ ઉપર તમામ સિગ્નલ્સ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. હવે 21400 પોઇન્ટની શોર્ટ ટર્મ રોક બોટમ અને 21700ની ઇન્ટ્રા-ડે બોટમ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો અને રિલાયન્સ સિક્યુરિટીઝનો…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ સળંગ 3 દિવસ 21700ની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જ રહી, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ, ITC, વીપ્રો

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ નિફ્ટી વારંવાર 21700ની સપાટીએથી પાછો ફરી રહ્યો છે. ટેકનિકલી અને સેન્ટિમેન્ટલી સળંગ 3 દિવસ 21700 પોઇન્ટ ઉપર બંધ રહે તો નિફ્ટી ઝડપથી 21801- 21904ની આગળની રેઝિસ્ટન્સ પાસે પહોંચી શકે તેમ જણાય છે. નિફ્ટી માટેની બીજી અડચણ 21850 પણ એટલી જ મહત્વની છે. જેના કારણે ટેકનિકલી ચાર્ટ પર ઇન્સાઇડ રેન્જ ફ્લેટ ટૂ નેગેટિવ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700 સોલિડ રેઝિસ્ટન્સ, 21300 રોક બોટમ, ઇન્ટ્રા-ડે વોચઃ ડિવિઝ લેબ, કોટક બેન્ક, HCL ટેક.

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નિફ્ટીએ 21700 ક્રોસ કર્યા પછી ફરી એકવાર, વારંવાર 21700ની સપાટી ઉપર હેવી સેલિંગ પ્રેશરના કારણે 21700ની સપાટી ગુમાવવી પડી છે. માર્કેટ સેન્ટિમેન્ટ અને ટોન તેજી તરફી હોવા છતાં નાના રોકાણકારોમાં સાવચેતીનો સૂર વર્તાઈ રહ્યો છે. નિફ્ટી માટે નેક્સ્ટ રોક બોટમ 21300 પોઇન્ટની નિષ્ણાતો ગણાવી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી…

Read More

માર્કેટ લેન્સઃ સુધારાની આગેકૂચ માટે નિફ્ટી માટે 21459 ક્રોસ કરવી જરૂરી, ઇન્ટ્રા-ડે વોચઃ ICICIC, પાવરગ્રીડ, SBI લાઇફ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નિફ્ટીએ સપ્તાહની બોટમની સરખામણીએ 21250નું હાયર બોટમ બનાવવા સાથે વીકલી બોટમથી 1.1 ટકાના નેગેટિવ ટ્રેન્ડ સાથે માર્કેટ સેન્ટિમેન્ટ થોભો અને રાહ જુઓનું હોવાનો સંકેત આપી દીધો છે. 21700 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળતા પણ એ બાબતનો સંકેત આપે છે કે, માર્કેટમાં બાઇંગ સપોર્ટની ગેરહાજરી છે. તે જોતાં રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21038 તોડે તો 20836 સુધી ઘટી શકે, રેઝિસ્ટન્સ 21595- 21952 ધ્યાનમાં રાખો, ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ, TCS, ટાટા મોટર્સ

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ ફરી એકવાર 21700 પોઇન્ટની સપાટીએ તીવ્ર રેઝિસ્ટન્સ સાથે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. શાર્પ પ્રોફીટ બુકિંગ વચ્ચે માર્કેટમાં સેન્ટિમેન્ટ સાર્વત્રિક પણે ખરડાયું છે. સાથે સાથે 21300ના તેના જૂના સપોર્ટને પણ તોડી નાંધ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે 21700નું ડબલ ટોપ હવે ફરી એકવાર રેઝિસ્ટન્સ લેવલ બની શકે છે. નીચામાં 21038નું લેવલ…

Read More