CORPORATE/ BUSINESS NEWS

કિસાનધને 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કરી અમદાવાદ : મલ્ટી એસેટ એગ્રી ફાઇનાન્સ એનબીએફસી અને એસએલસીએમ ગ્રૂપની પેટા કંપની કિસાનધને તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનરશીપ લેન્ડિંગ પ્રોગ્રામ દ્વારા 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કર્યાં છે તથા તેમની વચ્ચે 413.40 મિલિયનથી વધુની લોનનું વિતરણ કર્યું છે. એસએલસીએમ ગ્રૂપના સીઇઓ સંદીપ સભ્રવાલે જણાવ્યું હતું કે, અમારી…

Read More

ડોલર સામે રૂપિયો 85 થવાની દહેશત, ડોલર સામે ફોરવર્ડ પ્રિમિયમ દાયકાના તળિયે

નવી દિલ્હી: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેઝિસ પોઈન્ટનો વધારો થતાં ડોલર સતત નવી ટોચે પહોંચી રહ્યો છે. જેની સામે રૂપિયાનું ફોરવર્ડ પ્રિમિયમ સતત ઘટી દાયકાના તળિયે પહોંચ્યું છે. જેને ધ્યાનમાં રાખતા આયાતકારો આગામી છ માસ માટે હેજમાં વધારો કરી શકે છે. ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાને કારણે આ વર્ષે USD/INR ફોરવર્ડ પ્રીમિયમમાં ઘટાડો થયો છે….

Read More

NIFTY OUTLOK: SUPPORT 17973- 17892, RESISTANCE 18120- 18187

NIFTY 18053 BANK NIFTY 41298 IN FOCUS S-1 17973 S-1 40919 KALPATPOWR S-2 17892 S-2 40540 BIOCON R-1 18120 R-1 41578 TRENT R-2 18187 R-2 41857 SRTRANSFIN ગુરુવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ પછી સુધારાની ચાલ દર્શાવી હતી. પરંતુ પાછળથી સતત ઘટાડાની ચાલમાં છેલ્લે 30 પોઇન્ટ ઘટી 18053 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે…

Read More

ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રજિસ્ટ્રેશનમાં 2022માં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સનું રજિસ્ટ્રેશન બમણાંથી પણ વધુ વધ્યું છે. ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સ કે જેમાં લાઇટ, મિડિયમ અને હેવી વ્હીકલ્સ જેવાં કે, મોટર કાર્સ અને બસનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે.જે દર્શાવે છે કે, ભારતમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સનો વપરાશ ધીરે ધીરે વધી રહ્યો છે. રજિસ્ટ્રેશન કેલેન્ડર વર્ષ…

Read More

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 386- 407

ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 386- 407 લોટ સાઇઝ 36 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ 35928870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 805 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ કેમિકાસ સ્પે. LLP, રવિ પેન્ડુરથી, રણજિત પેન્ડુરથી અમદાવાદ: આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તા. 9 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 2ની…

Read More

BIKAJI FOODS, GLOBAL HEALTHના IPOને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ, FUSION MICRO બીજા દિવસે પણ 0.29%જ ભરાયો

અમદાવાદઃ ગુરુવારે ખૂલેલા Bikaji Health અને Global foodsના IPOને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. બીકાજી ફુડ્સનો આઇપીઓ કુલ 0.67 ગણો ભરાયો હતો. જોકે, રિટેલ પોર્શન 1.10 ટકા ભરાઇ ગયો હતો. જ્યારે ગ્લોબલ ફુડ્સ કુલ 0.26 ટકા જ ભરાવા સાથે રિટેલ પોર્શન માંડ 0.12 ટકા જ ભરાયો હતો. ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સનો આઇપીઓ બીજા દિવસના અંતે…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે NIFTY IT ETF અને NIFTY પ્રાઇવેટ બેન્ક ETF લોન્ચ કર્યા

મુંબઇઃ HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)એ HDFC નિફ્ટી IT ETF અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF એમ બે એનએફઓ લોન્ચ કર્યા છે. આ ફંડ્સ વધતી જતી IT અને ખાનગી બેન્ક સ્પેસમાં એક્સપોઝર મેળવવાની સરળ રીત પ્રદાન કરે છે. જે 28 ઓક્ટોબરે શરૂ થશે અને 9 નવેમ્બરે બંધ થશે.HDFC નિફ્ટી IT ETF ટોચની IT કંપનીઓ દ્વારા…

Read More

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સેન્સેક્સ 70 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 394 પોઇન્ટના ગેપડાઉન સાથે ખુલી શરૂઆતી સુધારામાં 88 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ તે સુધારો છેતરામણો સાબિત થયો હતો. યુએસ ફેડે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હોવાની અસરે એક તબક્કે 421 પોઇન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ છેલ્લે 69.68 પોઇન્ટના ઘટાડા સાથે 60836.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 30.15…

Read More