Sula Vineyards IPO 7 ટકા ડિસ્કાઉન્ટે બંધ

અમદાવાદઃ વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ (Sula Vineyards Ltd.)નો રૂ. 960.35 કરોડનો IPO આજે રૂ. 1 પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 357ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે રૂ. 25.85 (7.24 ટકા) ડિસ્કાઉન્ટ સાથે રૂ. 331.15ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 357 સામે રૂ. 358ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ થોડી જ ક્ષણોમાં…

Read More

RIL, બેંકો, IT હેવીવેઇટ સ્ટોક્સ આકર્ષક: યસ સીક્યોરિટીઝ

મુંબઈ: એફઆઇઆઇ રોકાણનું ભારતીય બજારમાં પુનરાગમન થયું છે અને એફઆઇઆઇનો સૌથી મોટો પ્રવાહ હજુ આવવાનો બાકી છે. વર્ષ 2022ના અંતમાં ભારતીય ઇક્વિટીઝમાં એફઆઇઆઇનું વલણ સકારાત્મક થયું છે. નિફ્ટી આગામી 12 મહિનાઓમાં નવી ઊંચાઈ તરફ અગ્રેસર થશે. અન્ય બજારોની સરખામણીમાં ભારત નક્કર લાભ ધરાવે છે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના અને વૈશ્વિક…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સે મેટ્રો કેશ એન્ડ કેરી હસ્તગત કરી

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (‘RRVL’)એ મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (‘મેટ્રો ઇન્ડિયા’)માં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 2,850 કરોડની રૂપિયાની કુલ રોકડમાં નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, આ વ્યવહાર ક્લોઝિંગ એડજસ્ટમેન્ટને આધિન રહેશે. દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનારી પ્રથમ કંપની તરીકે મેટ્રો ઇન્ડિયા લગભગ…

Read More

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસનો IPO 23 ડિસેમ્બરેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 94-99

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ આઇપીઓ એટ એ ગ્લાન્સ ઇશ્યૂ ખૂલશે 23 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 27 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 94-99 લોટ સાઇઝ 150 શેર્સ ઇશ્યૂ સાઇઝ 39185606 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 387.94 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ ડેવિડ દેવાશાયામ અને ડો. રેણુકા ડેવિડ અમદાવાદ, 22 ડિસેમ્બર, 2022: ભારતમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ…

Read More

વર્ષ 2022માં ઇ-કોમર્સ ટ્રેન્ડ્સનું મેપિંગઃ ગુજરાતમાંથી મીશો ઉપર 2,000થી વધુ કરોડપતિ સેલર્સ

અમદાવાદ: ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મીશો જોડાનારી ગુજરાતની એમએસએમઇની સંખ્યા વધી છે. ગુજરાતમાંથી છેલ્લાં 12 મહિનામાં 2,000થી વધુ સેલર્સ કરોડપતિ બન્યાં છે, જ્યારે કે 45,000થી વધુ સેલર્સ લખપતિ બન્યાં છે. આ વર્ષે રાજ્યમાંથી ઓનબોર્ડ થનારા સપ્લાયર્સમાં 40 ટકાનો વધારો થયો છે, જેમાંથી 60 ટકાએ મીશો સાથે તેમની ઇ-કોમર્સ સફર શરૂ કરી છે. ગુજરાતમાં ખરીદદારો દ્વારા પસંદ કરાતી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18083- 17968, RESISTANCE 18394- 18589

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 નીચામાં 18163 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 186 પોઇન્ટના ઘટાડા સાથે 18199 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઘટાડાની ચાલ સાથે નિફ્ટીએ તેના નીચેના 18200- 18150 પોઇન્ટના લો લેવલ્સને ટચ કરવા કોશિશ કરી લીધી છે. તેની 20 દિવસીય અને 50 દિવસીય ઇએએમએને સતતા ચોથા…

Read More

સોના-ચાંદીનો ચળકાટ વધ્યોઃ હાજર સોનું રૂ. 58000ની સવા બે વર્ષની ટોચે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વના હોકિશ વલણના કારણે કિંમતી ધાતુ બજારમાં અફરાતફરી સતત વધી રહી છે. અમદાવાદ ખાતે આજે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 200 વધી સવા બે વર્ષની ટોચે 58000ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી 67500 થઈ હતી. અગાઉ 4 ઓગસ્ટે સોનુ 55700 અને ચાંદી 64500 થઈ હતી. જો કે,…

Read More

MCX: સોનું વાયદો રૂ.56 વધ્યોઃ ચાંદી રૂ.149 ઘટી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,040 અને નીચામાં રૂ.54,863 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.54,954ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.44,047 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,399ના…

Read More