NSE અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) સ્થાપશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ) સ્થાપિત કરવા 19 ડિસેમ્બર, 2022ના  રોજ સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. ભારત સરકારે ગેઝેટ જાહેરનામું બહાર પાડીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) ધારા, 1956 અંતર્ગત નવી સીક્યોરિટી “ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી)”ની જાહેરાત કરી છે. નવી સીક્યોરિટી…

Read More

અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ 12 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ

અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ શુક્રવારે રૂ. 273ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 270ની સપાટીએ ખુલી સવારે 10.40 કલાક આસપાસ રૂ. 228.05ની સપાટી આસપાસ બોલાતો હતો. જે તેની રૂ. 573ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 41.15નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે.

Read More

લેન્ડમાર્કનો આઇપીઓ લિસ્ટિંગ લેન્ડિંગમાં 7 ટકા ક્રેશ

લેન્ડમાર્ક કાર્સનો આઇપીઓ શુક્રવારે રૂ. 506ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. રૂ. 471ની સપાટીએ ખૂલવા સાથે 7 ટકા ડિસ્કાઉન્ટ બોલાઇ ગયો હતો. સવારે 10.36 કલાક દરમિયાન બીએસઇ ખાતે રૂ. 464.45ની સપાટી આસપાસ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 44.70નું નુકસાન દર્શાવે છે.

Read More

FLASH NEWS….. NIFTY BELLOW 18000

નિફ્ટીએ શુક્રવારે સવારે 10.04 કલાકે સતત ઘટાડાની ચાલમાં 182 પોઇન્ટના ઘટાડા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડવા સાથે 17944 પોઇન્ટની સપાટી નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ 583 પોઇન્ટના કડાકા સાથે 60260 પોઇન્ટની સપાટી આસપાસ રમતો હતો.

Read More

ભારતીય અર્થતંત્ર અને શેરબજારો માટે 2023ની સંભાવનાઓ એક નજરે

2022નું વર્ષ વૈશ્વિક અર્થતંત્રો તેમજ શેરબજારો માટે અનિશ્ચિતતાઓ, ફુગાવાના પ્રેશર તેમજ જિયો પોલિટિકલ ક્રાઇસિસથી ભરેલું વિદાયથઇ રહેલું છે. પરંતુ ભારતીય અર્થતંત્ર માટે તે તકોની વણઝાર સમું પૂરવાર થઇ રહ્યું છે. નિફ્ટીએ તા. 12 ડિસેમ્બર સુધીમાં 7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેની સામે વૈશ્વિક શેરબજારોમાં એવરેજ 10-20 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. વાસ્તવમાં નિફ્ટીએ 18888 પોઇન્ટની…

Read More

COMMODITY TECHNICAL OUTLOOK

અમદાવાદઃ પ્રાઇમરી સેકન્ડરી માર્કેટમાં પ્રવેશેલા કરેક્શનના કારણે ધીરે ધીરે બુલિયન માર્કેટમાં બૂમ-બૂમની સ્થિતિ વધી રહી છે. જેમાં એમસીએક્સ સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 67000ની સપાટી ક્રોસ કરી રહ્યા છે. આગળ ઉપર લગ્નસરાની સિઝન અને કોવિડ ક્રાઇસિસ બન્ને સામસામે ટકરાઇ રહ્યા હોવાથી કિંમતી ધાતુઓની તેજી કેટલી તાજી રહે છે તે જોવાનું રહેશે. Gold LBMA Spot…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18024- 17921, RESISTANCE 18275- 18422

અમદાવાદઃ નિફ્ટીએ ફોલિંગ ટ્રેન્ડ કન્ટિન્યૂ કર્યો છે. સાથે સાથે 50 દિવસીય ઇએમએ (18188 પોઇન્ટ) પણ તોડીને એક માસની નીચી સપાટીએ રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે બેરિશ પેટર્ન રચી છે. જો 18000નું લેવલ મેઇન્ટેન નહિં થાય તો નિફ્ટી નીચામાં 17921નું લેવલ તોડી શકે છે. NIFTY 18127 BANK NIFTY 42409 IN FOCUS S-1 18024 S-1 42116…

Read More

કોરોનાઃ વૈશ્વિક શેરબજારો અવગણે છે જ્યારે ભારતીય શેરબજારો ફફડે છે…

16 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે 2458 પોઇન્ટ, રોકાણકારોએ રૂ. 9.33 લાખ કરોડ ગુમાવ્યા નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વનો સપોર્ટ લેવલ જાળવી રાખે છે અમદાવાદઃ ચીન, અમેરીકા, જાપાન અને બ્રાઝિલમાં કોરોનાને વૈશ્વિક શેરબજારો અવગણીને સતત બીજાં દિવસે સુધારાની ચાલ જાળવી રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારો ફફડીને ફસકી રહ્યા છે. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટાડની ચાલ…

Read More