લ્યુપિનઃ લાંબાગાળાના મૂડીરોકાણ માટે ટેકનિકલી સ્ટ્રોંગ સ્ટોક

કંપની લ્યુપિન લિ. વર્તમાન ભાવ 757 ટાર્ગેટ 845- 925- 1005- 1050 ખરીદી એરિયા (740- 710)- (685- 661) સ્ટોપલોસ 645 શેરમાં તા. 20 માર્ચથી રૂ. 505ના મથાળેથી સુધારાની ચાલમાં તા. 21 જૂનના રોજ રૂ. 1268 હાયર બોટમની સિરિઝ બનાવી હતી. ટેકનિકલ કરેક્શન ચાલી રહ્યું હોવાના કારણે શેરમાં તા. 22 મેના રોજ રૂ. 583ની બોટમ બની હતી….

Read More

4 માસમાં 17 પૈકી 8 IPOમાં ડબલ ડિજિટ રિટર્ન, 4માં ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન

અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં 1 ડિસેમ્બરના રોજ જોવા મળેલી ઓલટાઇમ સપાટીઓ આભાસી પૂરવાર થઇ રહી હોય તે રીતે સેન્સેક્સ નિફ્ટીએ એક માસમાં 6 ટકા પ્લસનું ગાબડું નોંધાવ્યું છે. તેની સામે પ્રાઇમરી માર્કેટમાં જંગી પ્રિમિયમ પડાવી કંપનીઓના પ્રમોટર્સ અને પ્રિ-ઇશ્યૂ ઇન્વેસ્ટર્સ રોકાણકારોને વધુ એકવાર રડાવીને પોતાના ગજવા ભરી ગયાં હોવાની લાગણી અને આક્રોશ પ્રવર્તી રહ્યા છે. છેલ્લા…

Read More

IFCની એફોર્ડેબલ સેગ્મેન્ટમાં ગ્રીન હાઉસિંગના વિકાસ માટે HDFCને $400 મિલિયનની લોન

નવી દિલ્હી: ભારતમાં 275 મિલિયન (27.5 કરોડ) લોકો એટલેકે દેશની કુલ વસ્તીના 22 ટકા પાસે પર્યાપ્ત આવાસની પહોંચ નથી, અને ગ્રામીણ આવાસની અછત શહેરી વિસ્તારો કરતા બમણી છે. 2018 સુધીમાં, શહેરી આવાસની અછત 29 મિલિયન યુનિટ હતી, જે 2012 થી 54 ટકાથી વધુ વધી હોવાનો અંદાજ સેવાય છે. ભારતમાં શહેરી હાઉસિંગ ગેપને બંધ કરવા અને…

Read More

એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશને (AACCI) ગુજરાતમાં ઓફિસ ખોલી

ભારતીય મૂળના 30 લાખ લોકો આફ્રીકામાં સ્થાઇ, તેમાથી 15 લાખ ગુજરાતી AACCIનો એશિયા અને આફ્રીકાના 102 દેશો વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયાસ એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશન (AACCI)એ ગુજરાતમાં અમદાવાદ ખાતે સર્વપ્રથમ એવી ગ્લોબલ સેક્રેટરીયાટ ઓફિસ શરૂ કરી છે. AACCIના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે આ શુભારંભ કરવામાં આવ્યો છે. AACCIને…

Read More

રિયલ એસ્ટેટ ટ્રેન્ડઃ અમદાવાદમાં 81 ટકા લોકો ફ્લેટને પ્રાધાન્ય આપે છે

અમદાવાદઃ કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટના હાઉસિંગ સેગમેન્ટમાં મજબૂત માગ જોવા મળી છે. જેમાં લોકો સુરક્ષા અને બજેટને પ્રાધાન્ય આપતાં ટેનામેન્ટ કે વિલાને બદલે મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ (ફ્લેટ)ને પ્રાધાન્ય આપતા નજરે ચડે છે. અમદાવાદમાં 81 ટકા લોકોએ મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ માટે વિશે માહિતી મેળવી જ્યારે માત્ર 17 ટકા લોકોએ સ્વતંત્ર ઘર કે વિલા અંગે પુછપરછ કરી હોવાનો…

Read More

ગાંધાર ઓઇલ રિફાઇનરીએ રૂ. 357 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદઃ વ્હાઇટ ઓઇલની અગ્રણી ઉત્પાદક ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા)એ SEBIમાં DRHP દાખલ કર્યું છે. કંપનીના IPOમાં ₹357 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 12,036,380 ઇક્વિટી શેર સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો (રમેશ બાબુલાલ પારેખ, કૈલાશ પારેખ અને ગુલાબ પારેખ) દ્વારા 6.75 મિલિયન ઇક્વિટી શેર અને હાલના રોકાણકારો (જેમાં…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરામાં ઉપલી, ગુવારગમમાં નીચલી સર્કિટ

મુંબઇ: આજે કિસાન દિવસે હાજર બજારોમાં નવેસરથી લેવાલીનાં કારણે વાયદાનાં કારોબારમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ વધ્યા  હતા. જો કે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૧૫.૨૦ ખુલી સાંજે ૭૭૯૩.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૩Rs. ખુલી ઉંચામાં ૭૮૧૩ તથા નીચામાં ૭૮૧૩Rs….

Read More

1 ડિસેમ્બરની સર્વોચ્ચથી સેન્સેક્સ 3738 પોઇન્ટ ફસક્યો

માર્કેટ સેન્ટિમેન્ટ વર્સસ કોવિડ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ, જિયોપોલિટિકલ ક્રાઇસિસ, રિસેશન જેવાં સંખ્યાબંધ નેગેટિવ ફેકટર્સ વચ્ચે વર્લ્ડ ઇક્વિટી માર્કેટ્સમાં મંદીનો માહોલ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી બન્ને તેમની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટીઓ ગુમાવી ચૂક્યા છે. વૈશ્વિક શેરબજારોમાં શરૂ થયેલાં હેવી કરેક્શનના પગલે તા. 1 ડિસેમ્બરના રોજ 63583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સમખાવા…

Read More