CORPORATE/ BUSINESS NEWS
NSE અને SGXએ પૂર્ણ કરી 22 વર્ષની પાર્ટનરશીપ TiEcon 2022: 23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે અમદાવાદ: ધ ઈન્ડસ આંત્રપ્રિનિયોર્સ (TiE) અમદાવાદના ફ્લેગશીપ વાર્ષિક કોન્ફરન્સ ‘ટાઈકોન (TiECON)2022` અમદાવાદમાં કોર્પોરેટ લિડર્સ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાનાર કોન્ફરન્સમાં એકત્રિત થશે. ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમુર્થી મહેમાન તરીકે શુક્રવારે ખાસ ઉપસ્થિત રેહશે. આ…
