IT કંપનીઓમાં મંદીની આન્ધીઃ એક વર્ષમાં વીપ્રો 41 ટકા તૂટ્યો
અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી આઇટી કંપનીઓમાં મંદીની આંધી ચાલી રહી છે. તેના કારણે ટોપ-10 ગણાતી આઇટી કંપનીઓના શેર્સમાં એવરેજ 20થી 41 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. તે પૈકી 41 ટકા સાથે વીપ્રો ટોચે રહ્યો છે. જ્યારે ટીસીએસ 16.4 ટકા ઘટ્યો છે. તો માર્કેટ ફેન્સી ધરાવતો ઇન્ફોસિસ પણ એક વર્ષમાં 21.6 ટકા ઘટી ચૂક્યો છે. આટલેથી…
