હર્ષા એન્જિનિયર્સનો IPO આજથી શરૂ: એનાલિસિસ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ પ્રિસિજન બેરિંગ કેજીસનું ઉત્પાદન કરતી ટોચની કંપની હર્ષા એન્જિનિયર્સનો IPO બુધવારથી ખૂલી રહ્યો છે. કંપની રૂ. 314-330ની પ્રાઈસ બેન્ડના આધારે રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPOની તારીખ જાહેર થવાની સાથે જ ગ્રે માર્કેટમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ફન્ડામેન્ટલ્સ શું કહે છેઃ ANANLYSIS AT GLANCE કંપની બે સેગ્મેન્ટમાં કામ કરી રહી…

Read More

ETFs v/s DIRECT EQUITY: જરૂરિયાતો અને જોખમની ક્ષમતાને ધ્યાનમાં રાખો

અત્યારે રોકાણકાર તરીકે તમને રોકાણનો નિર્ણય લેવાની પસંદગીનો લાભ મળે છે. તમે રોકાણના વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ ધરાવો છે, જે જોખમવળતરના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં ફેલાયેલા છે. સામાન્ય રીતે સ્થિર વળતર ઇચ્છતાં અને પોર્ટફોલિયોમાં વળતરનો ઘટાડો ઓછો કરવા માગતા રોકાણકારો ડેટ રોકાણોમાં વધારે રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બીજી તરફ, પોતાનો પોર્ટફોલિયો વધારવા અને લાંબા…

Read More

ઇક્વિટી એવરગ્રીનઃ છેલ્લા 3 વર્ષમાં 17.2% જ્યારે 10 વર્ષમાં 12.9%ની વૃદ્ધિ નોંધાવી સેન્સેક્સે

અમદાવાદઃ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની રચના કરવી એ ખૂબજ જટિલ અને મહેનત માગી લે તેવી કામગીરી છે. ખાસ કરીને જ્યારે શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ એસેટ ક્લાસની પસંદગી કરીને વૈવિધ્યકૃત પોર્ટફોલિયો રચવાનો હોય ત્યારે રોકાણકારો ગૂંચવાઇ જતાં હોય છે. મોટાભાગના રોકાણકારો માત્ર રિટર્ન આધારીત રોકાણ કરતાં હોય છે. પરંતુ બહૂ જ ઓછાં રોકાણકારો…

Read More

CORPORATE/ BUSINESS NEWS

કોવિડ નિયંત્રણો દૂર થતાં તહેવારોની મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ અને મૂર્તિ કારીગરોની માગમાં વધારોઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ તમામ 1000 ભારતીય શહેરો અને નગરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગમાં 55 ટકા સુધીનો વધારો થયો ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગ 2X જોવા મળી મૂર્તિના કારીગરો અને મંડપ ડેકોરેટર્સ માટેની સૌથી વધુ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ સિંગાપોરમાં international R&D હેડક્વાર્ટર સ્થાપશે વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ સિંગાપોરમાં એનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસ (R&D) હેડક્વાર્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે. કંપની સિંગાપોરમાં એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વોર્ડવિઝાર્ડ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત આ સેન્ટર અને ગ્લોબલ સેલ્સ ઓફિસ સ્થાપિત કરશે. આ અદ્યતન સુવિધા…

Read More

સોનું ટૂંકા ગાળામાં $1700ના નિર્ણાયક સ્તરને તોડી શકે છે: Emkay Wealth Management

• નજીકના ગાળામાં સોનું $1680 અને $1630ની નીચી સપાટીએ સ્પર્શવાની સંભાવના • ફેડ દ્વારા આકરા વલણ, ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ સોનાના ભાવને નીચે ધકેલશે મુંબઈ:  આગામી ટૂંકા ગાળા દરમિયાન સોનાના ઇન્ટરનેશનલ ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા Emkay Wealth Managementના અહેવાલમાં વ્યક્ત કરાઇ છે. સોનાના ભાવ હાલમાં $1720-1740ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે અને ટૂંકા ગાળામાં $1700…

Read More

Vedanta- Foxcon ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપશે

ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2020માં $15 બિલિયનથી 2026માં $63 બિલિયન થશે વેદાન્તા જૂથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા 27.2 અબજ ડોલરનું સેમીકંડક્ટર માર્કેટ હતુ 2021માં, 19 ટકાનો ગ્રોથ માર્કેટ ધરાવતું માર્કેટ 64 અબજ ડોલરનું થશે સેમીકંડક્ટર માર્કેટ 2026માં, 30 અબજ ડોલરનું રોકાણ ટેક્. ઈન્ડસ્ટ્રીમાં અમદાવાદઃ વેદાન્તા- ફોક્સકોન જૂથે સંયુક્ત સાહસ હેઠળ…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 17890- 17844, RESISTANCE 17982- 18027

સોમવારે નિફ્ટીએ 17950નું લેવલ જમ્પ કર્યું છે. મજબૂત શરૂઆત સાથે ઇન્ડેક્સે 17981 લેવલ દર્શાવ્યા બાદ અંતે 17936 પોઇન્ટ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇ સતત નેટ લેવાલ રહી છે. ટેકનિકલી 4 સપ્તાહની ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડ ઉપર સળંગ 3 દિવસથી બંધ રહ્યો છે. મહત્વના ટેકનિકલ…

Read More