HPCL, BPCL સહિત ઓઈલ કંપનીઓને રૂ. 20 હજાર કરોડની સહાય મળશે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિ તેમજ રૂપિયા સામે ડોલર મજબૂત બનતા ઓઈલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપવા વિચારી રહી છે. ઈન્ડિયન ઓઈલ (Indian Oil Corp), HPCL, BPCL સહિતની સરકારી ઓઈલ કંપનીઓને કેન્દ્ર સરકાર રૂ. 20000 કરોડની નાણાકીય સહાય કરી શકે છે. ઓઈલ મંત્રાલયે કંપનીઓના નુકસાન અને વધતાં…
