શેરબજાર: કેશ માર્કેટ ટર્નઓવરમાં મુંબઇ- અમદાવાદનો સિંહ ફાળોઃ 80 ટકા

મુંબઇઃ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે અમદાવાદઃ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે અમદાવાદઃ સામાન્ય રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન કરવામાં મોખરે રહેલાં મુંબઇગરા- અમદાવાદીઓનો સિંહફાળો રહ્યો છે. પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ આ બન્ને શહેરો રોકાણકારો- અને ટ્રેડર્સ સંખ્યાની…

Read More

MCX દ્વારા સોનાના મન્થલી ઓપ્શન્સની આગવી શરૂઆત

ઓપ્શન્સ દ્વારા ટ્રેડરોને અલગ-અલગ સ્ટ્રેટેજીમાં વેપાર કરવાની સુવિધા મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે તાજેતરમાં ભારતીય નાણાબજારોમાં ઓપ્શન્સના વેપારોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. તેની પાછળ વિવિધ કારણો જવાબદાર છે, જેમાં સૌથી વધુ અસરકારક ગણી શકાય એવા કારણ હોય તો તે છે માર્જિનનાં નિયમોમાં થયેલા ફેરફારો, ઓપ્શન્સ વિશેની જાગરૂકતા, ઓપ્શન્સમાં લાગતો નજીવો ખર્ચ…

Read More

અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે

ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….

Read More

મહિલાઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ (WFH)જોબ્સ માટે અરજીઓમાં 2 ગણો  વધારો

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર ફરી વેગ પકડીને નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની વૃદ્ધિ કરી છે, જે છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળાઓમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લીડર બનાવવા કામ કરવું અને દેશના ઓફિસ સેટઅપમાં પરિવર્તન પર ચર્ચામાં વધતી વર્કફોર્સ અને મહિલા વ્યવસાયિકોની વધતી સંખ્યાના મુદ્દાને બાકાત ન…

Read More

ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડની નેટ AUM 39.33 લાખ કરોડની ટોચે

અમદાવાદઃ ઓગસ્ટ 2022માં મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એયુએમ વાર્ષિક ધોરણે 7 ટકા વૃદ્ધિ સાથે  INR 39.33 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચવા સાથે કુલ ફોલિયોની સંખ્યા પણ 13.64 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જ્યારે રિટેલ MF ફોલિયોની સંખ્યા પણ 10.89 કરોડની નવી ઊંચાઇએ સ્પર્શી ગઇ છે. તો બીજી તરફ રિટેલ એસઆઇપી એકાઉન્ટ્સની સંખ્યા પણ 5.71 કરોડે આંબી…

Read More

CORPORATE BUSINESS NEWS

ગ્લોબલ ગેટવે: iThink લોજિસ્ટિક્સે આંતરરાષ્ટ્રીય ક્રોસ બોર્ડર સર્વિસ શરૂ કરી નવી દિલ્હી : સાસ (SaaS) આધારિત શિપિંગ પ્લેટફોર્મમાંના એક iThink લોજિસ્ટિક્સએ આંતરરાષ્ટ્રીય શિપિંગ સર્વિસ પોર્ટલ iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલના પ્રારંભની જાહેરાત કરી છે. આ નવું સાહસ ઝડપથી વિકસતા ઇ-કોમર્સ વ્યવસાયો (SMEs) અને D2C બ્રાન્ડ્સને iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીથી જોડાયેલ વૈશ્વિક બજારોમાં ઝડપથી વિકસતા ઇ-કોમર્સ…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17725- 17651, RESISTANCE 17841- 17882

ગુરુવારે માર્કેટમાં ગેપઅપ ઓપનિંગ સાથે નિફ્ટી 17692ના લેવલ સુધી પહોંચ્યો હતો. પાછળથી બાઉન્સબેકમાં 17800 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 17808 પોઇન્ટ થઇ ગયો હતો અને છેલ્લે 17800ની મહત્વની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ ઓવરઓલ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી નિફ્ટીએ ડિસેન્ડિંગ ચેનલની અપરબેન્ડ ઉપર બંધ આપ્યું છે. અચાનક ઉછાળાના…

Read More