પૂર્વ ફ્લેક્સીપેકનો SME IPO તા. 27 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 70-71

IPO ખૂલશે 27 ફેબ્રુઆરી IPO બંધ થશે 29 ફેબ્રુઆરી ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.70-71 લોટ સાઇઝ 1600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 5,664,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹40.21 કરોડ લિસ્ટિંગ NSE SME businessgujarat.in rating 7/10 અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ પૂર્વ ફ્લેક્સીપેક શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 70-71ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના SME IPO સાથે તા. 27 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી…

Read More

2023માં અમદાવાદમાંથી વિઝા અરજીની સંખ્યા રોગચાળા પહેલાના સ્તરને 32% વટાવી ગઇ

બિઝનેસ, સ્ટુડેન્ટ અને ટૂરિસ્ટ વિઝા માટે અરજીઓની સંખ્યાનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું વિઝા એટ યોર ડોરસ્ટેપ (VAYD) જેવી વ્યક્તિગત સેવાઓની સ્વીકૃતિ 2019 ની સરખામણીમાં ચાર ગણી વધી ભારતીયો માટે લોકપ્રિય સ્થળોમાં કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, સાઉદી અરેબિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે અને યુએસ 2024માં પ્રવાસની ગતિ જળવાઈ રહેશે; છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે અરજદારોએ વિઝા…

Read More

ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની Q3 આવકો 10.5% વધી

મુંબઈ, 22 ફેબ્રુઆરી: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ પર્ફોર્મન્સમાં સુધારો નોંધાવ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવકો 10.5 ટકા વધીને રૂ. 6.57 કરોડ રહી છે. ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીએ જી-વેમ્બલી ટાવરના 35 માળ સુધીનું કામ શરૂ કરવા માટેનું સર્ટિફિકેટ મળ્યું છે…

Read More

Sugar Stocks: કેન્દ્રના આ નિર્ણયોથી સુગર શેરો 10 ટકા સુધી ઘટ્યા, જાણો કારણ

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ કેન્દ્રએ શેરડીના વાજબી અને મહેનતાણું ભાવ (FRP)માં 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી હતી, જે વર્તમાન FRP કરતાં 8 ટકા વધારે છે. 22 ફેબ્રુઆરીના રોજ રેડ ઝોનમાં ટ્રેડિંગ કરતા ખાંડના શેરો કડવા બન્યા હતા, કારણ કે સરકારે 2024-25ની સિઝન માટે શેરડીના વાજબી અને મહેનતાણાના ભાવ (FRP)માં રૂ. 315થી રૂ. 340…

Read More

Fund Houses Recommendations: ABB, ONGC, MARUTI, GRAPHITE, HFCL

અમદાવાદ, 22 ફેબ્રઆરીઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી / વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on ABB: Maintain Buy on Company, raise target price at Rs 6115 (Positive) Nomura on ABB: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21952- 21849, રેઝિસ્ટન્સ 22204- 22352, ઇન્ટ્રા-ડે વોચઃ HFCL

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર ઓલટાઇમ હાઇમ સપાટી ક્રોસ કરીને 200 પોઇન્ટનું પુલબેક નોંધાવ્યું છે. જે દિવસની ટોચની સપાટીથી નીચી સપાટી ગણાવી શકાય. હાલના તબક્કે થોડું કોન્સોલિડેશન અને નિફ્ટી માટે 21800 પોઇન્ટની સુધીની નિર્ણાયક સપાટી જોવા મળી શકે આગામી સપ્તાહની શરૂઆત સુધી કરેક્શન, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાની સલાહ…

Read More

STOCKS IN NEWS: HFCLના શેરમાં સુધારાનો કરંટ આવી શકે, NBCC, LTMINDTREE, GRASIM, BOB

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ NBCC: કંપનીને નોઈડા ઓથોરિટી તરફથી ₹10,000 કરોડના 5 આમ્રપાલી પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી મળી (પોઝિટિવ) બ્રિગેડ એન્ટરપ્રાઈઝ: કંપનીએ 2.5 મિલિયન ચોરસ ફૂટ, બહુમાળી રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટે PVP વેન્ચર્સ સાથે સંયુક્ત વિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) LTIMindtree: કંપનીએ યુરોપ અને ભારતમાં જનરલ અલ અને ડિજિટલ હબ સેટ કરવા માટે Eurolife FFH…

Read More

MCX: સોનામાં રૂ.58નો સુધારો, ચાંદી રૂ.111 ઘટી

મુંબઈ, 21 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.16,837.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,353.33 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12480.43 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,211ના ભાવે…

Read More