ટોલિન્સ ટાયર્સે સેબીમાં DRHP ફાઇલ કર્યુ
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ ટાયર અને ટ્રેડ્સ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની કેરળ સ્થિત ટોલિન્સ ટાયર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 200 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 30 કરોડ સુધીના મુલ્યના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (OFS)નો…
