Stocks in News: કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા Q3/2024 માટેના પરીણામો સંક્ષિપ્તમાં

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ Q3/2024 માટેના પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી છે. સંખ્યાબંધ કંપનીઓના પરીણામો ધાર્યા કરતાં સારાં આવ્યા છે. તો કેટલીક કંપનીઓના પરીણામો ધારણાથી વિપરીત પણ આવ્યા છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે વિગતો રજૂ કરીએ છીએ. BHEL: કંપનીને હરિયાણા પાવર જનરેશન તરફથી ₹5,500 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) IRCTC: કંપનીએ ઉત્તરાખંડમાં પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે ઉત્તરાખંડ…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ BANDHANBANK, EMAMI, HEROMOTO, MRF, SJVN, TATAPOWER, ZYDUSLIFE

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક માટેના પરીણામો જાહેર કરવાની અંતિમ તારીખ નજીક આવતી જાય છે તેમ પરીણામો જાહેર કરનારી કંપનીઓની સંખ્યા વધી રહી છે. આજે BANDHANBANK, EMAMI, HEROMOTO, MRF, SJVN, TATAPOWER, ZYDUSLIFE સહિત સંખ્યાંબધ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. તે પૈકી પસંદગીની અગ્રણી કંપનીઓના પરીણામો પૂર્વે અગ્રણી…

Read More

ટોરન્ટ પાવરનું શેરદીઠ રૂ. 12 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ ટોરેન્ટ પાવર લિમિટેડએ ડિસેમ્બર 31, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર FY 2023-24ના Q3 માટે કમાણી (EBIDTA) ગયા વર્ષના અનુરૂપ ત્રિમાસિક ક્વાર્ટર એટલે કે Q3 FY 2022-23ની સરખામણીમાં LNG અને મર્ચન્ટ પાવરના વેચાણમાંથી ₹478 કરોડના ચોખ્ખા લાભમાં ઘટાડો થવાને કારણે ઓછી હતી. કંપનીના બોર્ડ ઓફ…

Read More

વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલમાં AVMAની પ્રતિભાઓ ઝળકી!

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ અમદાવાદના વેજલપુરમાં વેજલપુર મતવિસ્તારના યુવા ધારાસભ્ય અમિત ઠાકરના નેતૃત્વ હેઠળ આયોજીત વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત મહાનુભાવોએ સ્ટાર્ટઅપ આઈડિયાઝના પ્રદર્શનને નિહાળ્યું હતું. યુવાનો રોજગારવાંછુ નહીં પરંતુ રોજગારી આપતા થાય તેવા ઉમદા હેતુથી ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વોકલ ફોર લોકલની મુહિમ સાથે નવા સ્ટાર્ટઅપ્સથી સ્થાનિક યુવાધન ઈનોવેટીવ આઈડિયા…

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સનો Q3/24 ચોખ્ખો નફો 30% વધી રૂ.28 કરોડ નોંધાયો

Q3/24 Q3/23 YOY(%) 9/Y24 9/Y23 YOY(%) Income 157.5 140.12 12.38% 465.46 416.39 11.8% EBITDA 40.5 33.09 22.91% 108.93 91.10 19.6% PbT 37.71 30.52 23.56% 100.02 83.47 19.8% NetProfit 28.04 21.61 29.75% 74.71 60.34 23.8% EPS(Rs.) 14.00 10.79 29.75% 37.30 30.12 23.8% (આંકડા રૂ. કરોડ, ઇપીએસ રૂ.) અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર 2023ના રોજ…

Read More

SBI દ્વારા યસ બેન્કમાં હિસ્સો હળવો કરવાના અહેવાલો ખોટા, શેરમાં ગાબડું

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ યસ બેન્કમાંથી હિસ્સો હળવો કરવાના અહેવાલ મુદ્દે સ્પષ્ટતા આપતાં અહેવાલોને ખોટા ઠેરવ્યા છે. આજે સવારે એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે, એસબીઆઈ યસ બેન્કમાંથી પોતાનો તમામ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચવાની તૈયારીમાં છે. અહેવાલોના પગલે યસ બેન્કનો શેર 32.74ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ સતત…

Read More

NFO Investment: LIC મ્યુચ્યુઅલ ફંડે LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF લોન્ચ કર્યો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2024: LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે નવી ફંડ ઑફર (NFO) ‘LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 08મી ફેબ્રુઆરી 2024ના રોજ ખોલવામાં આવ્યો હતો અને 12મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. આ યોજના 19મી ફેબ્રુઆરી 2024ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલશે. શ્રી સુમિત…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈક્વિટી રોકાણ રૂ. 21780 કરોડની સપાટીએ

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ ભારતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે તેમની ઉપરની ગતિ જાળવી રાખી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જાન્યુઆરી દરમિયાન ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ વધીને ₹21,780.56 કરોડ થયો હતો. અનુક્રમે ₹4,804 કરોડ અને ₹3,256 કરોડના યોગદાન સાથે સેક્ટરલ/થિમેટિક અને સ્મોલ-કેપ ઓરિએન્ટેડ ફંડ પ્રાથમિક ફાળો આપનારા હતા. AMFI…

Read More