MSMEમાં ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે વધતાં જતાં ક્રેડિટ પેનિટ્રેશન પોઈન્ટ્સ

નાણાકીય વર્ષ 24 માટે 7% અંદાજિત વૃદ્ધિથી MSMEને ફાયદો થશે; યુ ગ્રો કેપિટલ અને ડન એન્ડ બ્રાડસ્ટ્રીટના સંયુક્ત અહેવાલ અનુસાર, વધુ કેપેક્સ બનાવવા, વધુ લોકોને હાયર કરવાની અપેક્ષા અમદાવાદ, 7 ફેબ્રુઆરી: ભારતની માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગો (MSME) ઇકોસિસ્ટમ દેશના અર્થતંત્રને આકાર આપવા અને વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોવિડ-19 રોગચાળા પછી, એટલે કે, નાણાકીય…

Read More

કેપ્રી ગ્લોબલ કેપિટલ દ્વારા સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની જાહેરાત

ડિસે. Q3/24 માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 81.7% વધીને રૂ. 68 કરોડ, એયુએમ 54.4% વધી રૂ. 13,362.1 કરોડ થઈ મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (nbfc) અને msme, અફોર્ડેબલ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વિવિધ સેગમેન્ટમાં અગ્રણી કંપની કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ (CGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન અને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના…

Read More

Crypto Futures: દેશનું પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ ‘Pi42’ લોન્ચ, ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સરળ બનાવશે

મુંબઈ, 7 ફેબ્રુઆરી: દેશમાં પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ લોન્ચ થયું છે. ક્રિપ્ટો ઉદ્યોગના દિગ્ગજો, નિશ્ચલ શેટ્ટી અને અવિનાશ શેખરે આજે તેમના નવા સાહસ, Pi42 લોન્ચની જાહેરાત કરી છે. Pi42 એ વિશ્વના સૌથી મોટા સુસંગત ક્રિપ્ટો ફ્યુચર્સ પ્લેટફોર્મ તરીકે ગ્રોથ કરવાના ઉદ્દેશ સાથે ભારતમાં કામગીરી શરૂ કરી છે. આગામી 2-3 વર્ષોમાં હાલના 30+ મિલિયન ભારતીય…

Read More

એન્ટેરો હેલ્થકેરનો IPO શુક્રવાર, 9 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 1195-1258

ઇશ્યૂ ખૂલશે 9 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 13 ફેબ્રુઆરી એન્કર ઇન્વેસ્ટરબિડિંગ 8 ફેબ્રુઆરી ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.1195-1258 લોટ સાઇઝ 11 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1600 કરોડ ઇશ્યૂ સાઇઝ 12718600 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.119 BUSINESSGJUJARAT.INરેટિંગ 6/10 અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડ શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને રૂ. 1195-1258ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 9 ફેબ્રુઆરીના…

Read More

HDFC બેન્કે પ્રથમ સસ્ટેનેબલ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યુ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા

મુંબઈ, 7 ફેબ્રુઆરી: HDFC બેન્ક લિમિટેડે તેના પ્રથમ ટકાઉ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યૂ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા છે. આ રેગ્યુલેશન એસ બોન્ડ્સ દ્વારા $75 કરોડ એકત્ર કરવાના ફંડનો એક ભાગ છે. યુએસ ટ્રેઝરીમાં 95 બેસિસ પોઈન્ટ્સ સાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે $30 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, અને યુએસ ટ્રેઝરીમાં 108 બેસિસ પોઈન્ટ્સના સ્પ્રેડ સાથે…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ s&p BSE સેન્સેક્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ

કેટેગરીઃ s&p BSE સેન્સેક્સ TRI ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ બેન્ચમાર્કઃ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈ એનએફઓ ખૂલશે 8 ફેબ્રુઆરી એનએફઓ બંધ થશે 22 ફેબ્રુઆરી લઘુતમ રોકાણઃ રૂ. 500 એક્ઝિટ લોડઃ શૂન્ય મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તેની નવી ફંડ ઓફર – એક્સિસ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ ફંડ (એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ…

Read More

એશિયન ગ્રેનિટોએ બ્રાન્ડ કેમ્પેઇન માટે ઓગિલ્વી ઈન્ડિયા સાથે સહયોગ સાધ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી: ટાઈલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટઝ અને બાથવેર ઉદ્યોગની અગ્રણી કંપની, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) (https://www.aglasiangranito.com/) એક બ્રાન્ડ કેમ્પેઇન માટે ઓગિલ્વી ઈન્ડિયા સાથે જોડાણ કરી રહી છે. આ પગલા સાથે, એજીએલ સતત બદલાતા હોમ ડેકોર માર્કેટમાં બ્રાન્ડને વધુ મજબૂત કરવાનું વીઝન ધરાવે છે. ઓગિલ્વી ઈન્ડિયા સાથે ભાગીદારી કરીને એજીએલે ગ્રાહકોની પસંદગીઓ અને સપનાં…

Read More

IPO News: આજે 3 આઈપીઓ ખૂલ્યા, 2 સ્મોલ ફાઈનાન્સ રૂ. 1100 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે 3 કંપનીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કરવા આઈપીઓ લાવી છે. જેમાં બે સ્મોલ ફાઈનાન્સ બેન્કો આઈપીઓ લઈ આવી છે. જેમાં કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 523 કરોડ અને જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 570 કરોડનો આઈપીઓ સમાવિષ્ટ છે. બીજી બાજુ રાશિ પેરિફેરલ્સ લિ. પણ રૂ. 920 કરોડના…

Read More