businessgujarat

CORPORATE/ BUSINESS NEWS

NDLના શેરહોલ્ડર્સને NDLના 63 શેર દીઠ HGSLનાં 20 શેર મળશે અમદાવાદઃ NXT ડિજિટલ લિમિટેડ(NDL)ને હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડ (HGSL) સાથેની સ્કીમ ઓફ એરેન્જમેન્ટને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી અંતિમ મંજૂરી અને માન્યતા મળી છે. આ સ્કીમને પગલે એસેટ અને લાયેબિલિટીઝ સહિતનાં મીડિયા અને કમ્યુનિકેશન બિઝનેસને સબસિડિયરીઝ સહિત HGSLને ટ્રાન્સફર કરવામાં આવશે, શેરહોલ્ડરોનાં નામ માટે…

Read More

નબળાં તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગઃ સેન્સેક્સમાં 344 પોઇન્ટની વોલેટિલિટી

અમદાવાદઃ ફુગાવો ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો હોવા ઉપરાંત વૈશ્વિક પ્રવાહો પ્રોત્સાહક છતાં ભારતીય શેરબજારોમાં નબળા તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. જોકે, બજાર નિષ્ણાતો આને નવી ટોચ પૂર્વેનું આવકાર્ય કરેક્શન ગણાવી રહ્યા છે. સેન્સેક્સ સવારે 29 પોઇન્ટના ગેપડાઉન સાથે ખૂલી ઊપરમાં 121 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સુધારો ક્ષણ જીવી નિવડ્યો હતો….

Read More

14th November is World Diabetes Day:13% AHMEDABADIS ARE SUFFERING FROM IT

EZCURE અને સાથ એનજીઓના ઉપક્રમે “ડાયાબિટીસ કેર”સેમિનારનું આયોજન અમદાવાદ: એઝક્યુર એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે “ડાયાબિટીસ કેર”પર માહિતીપ્રદ સેમિનારનું ખાસ આયોજન કર્યું હતું. આગામી વિશ્વ ડાયાબિટીસ દિવસ જે દર વર્ષે 14TH  નવેમ્બરના રોજ ઉજવામાં આવે છે એના સંલગને આયોજિત આ સેમિનારમાં બે એક્સપર્ટ હેલ્થ નિષ્ણાતો- ઝાયડસ ગ્રુપના સિનિયર ડાયાબિટોલોજિસ્ટ ડૉ. કિરીટ કુબાવત અને ઇઝક્યુરના સિનિયર…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18285- 18221, RESISTANCE 18388- 18427

અમદાવાદઃ ગત સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ અને ગેપઅપ ક્લોઝિંગ આપીને માર્કેટને સુખદ આંચકો આપ્યો છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ રહેવા સાથે માર્કેટનો અંડરટોન સોમવાર માટે પણ પોઝિટિવ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો મોટાભાગના ટાઇમફ્રેમ ચાર્ટ્સ ઉપર ઇન્ડિકેટર્સ સુધારાનો સંકેત આપે છે. જેમાં નિફ્ટી 18600 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ છે. પોલારિટી પ્રિન્સિપલ્સ…

Read More

GOLD ETFs: સારું રિટર્ન છતાં રોકાણકારોને ચમક પસંદ નથી

અમદાવાદઃ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (GOLD ETFs) ધીરે ધીરે રોકાણકારોનો રસ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેર્સ, ડિબેન્ચર્સ સહિતના ઇન્વેસ્ટેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં સારું રિટર્ન આપતાં હોવા છતાં મૂડીરોકાણના મુદ્દે GOLD ETFsની ચમક ઝાંખી પડી રહી છે. 2022ના કેલેન્ડર વર્ષની શરૂઆતનથી મન્થલી નેટ ઇન્ફ્લો (ઇન્વેસ્ટમેન્ટ)ના આંકડાઓ દર્શઆવે છે કે, એપ્રિલ-22માંજ રોકાણનો આંકડો રૂ. 1100 કરોડની…

Read More

CORPORATE/ BUSINESS NEWS

સેમ્બકોર્પવેક્ટર ગ્રીનનું અધિગ્રહણ, ભારતમાં 583 મેગાવોટરીન્યૂએબલ એસેટ્સનોઉમેરો સિંગાપોર: સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ) એ સંપૂર્ણ માલિકીની પેટાકંપની, સેમ્બકોર્પ ગ્રીન ઈન્ફ્રા લિમિટેડે વેક્ટર ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (વેક્ટર ગ્રીન)માં 100% વ્યાજ મેળવવા માટે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ II સાથે આશરે રૂ.27.8 બિલિયન (અંદાજે S$474 મિલિયન)ની બેઝ ઇક્વિટી વિચારણા માટે કરાર પર…

Read More

ક્રેડિટએક્સેસ ગ્રામીણના NCDનો પ્રથમ તબક્કો 14 નવેમ્બરે ખૂલશે

રૂ. 1000ની ફેસવેલ્યૂ ધરાવતા એનસીડીનો કુપન રેટ 10 ટકાથી 10.46 ટકા નિર્ધારિત કરાયો અમદાવાદઃ નોન-બેન્કિગ ફાઈનાન્સિયલ કંપની માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુશન (એનબીએફસી-એમએફઆઈ) ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડે  રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સલામત, રિડીમ કરવા યોગ્ય, નોન- કન્વર્ટિબલ ડીબેન્ચર્સ (એનસીડી) ટ્રાન્ચ 1 ઈશ્યૂ 14 નવેમ્બરે લાવશે. રૂ. 250 કરોડનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે રૂ. 250 કરોડની બેઝ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

AM માઈનીંગ ઈન્ડીયાએ ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સને હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ કરી મુંબઈ: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસના ભાગરૂપ AM ઈન્ડીયા પ્રા. લિમિટેડે, મહારાષ્ટ્રના ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિ.VS હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ કરી છે. AM માઈનીંગ ઈન્ડીયા પ્રા. લિમિટેડ એ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ રજૂ કરેલા ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિમિટેડના રિસોલ્યુશન…

Read More