businessgujarat

NIFTY OUTLOOK: SUPPORT 17737-17666, RESISTANCE 17796- 17855

અમદાવાદઃ નિફ્ટીએ 17700 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. ગુરુવારે સ્થિર શરૂઆત પછી 17784 પોઇન્ટનું ટોપ બનાવી છેલ્લે 81 પોઇન્ટના સુધારા સાથે 17737 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝિટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. વિવિધ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી છે. નિફ્ટીમાં રેન્જ સાંકડી રહી છે. સાથે સાથે…

Read More

રિઝર્વ બેંક 3 નવેમ્બરે વધારાની નાણાકીય નીતિની બેઠક યોજશે

RBI to hold additional monetary policy meeting on November 3 MPCએ 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલ છેલ્લી પોલિસી સમીક્ષામાં પોલિસી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરીને 5.9 ટકા કર્યો હતો.અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 3 નવેમ્બર, 2022 ના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની વધારાની બેઠક યોજશે, તેવું સેન્ટ્રલ બેન્કે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.MPCએ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

કેશફ્રી પેમેન્ટ્સે NBFCs અને LSPs માટે લેન્ડિંગ સોલ્યુશન લોન્ચ કર્યું બેંગલુરુ: કેશફ્રી પેમેન્ટ્સ, ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને API બેંકિંગ સોલ્યુશન્સ કંપની, NBFCs અને તેમના ભાગીદાર LSPsને નવી ડિજિટલ લેન્ડિંગ માર્ગદર્શિકાઓનું પાલન કરવા સક્ષમ બનાવવા માટે, ધિરાણ માટે તેમના વિતરણ અને સંગ્રહ ઉકેલો રજૂ કર્યા છે. કેશફ્રી પેમેન્ટ્સ તેમના સોલ્યુશન દ્વારા ડિજિટલ ધિરાણ અને સહ-ધિરાણના ઉપયોગના…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: અમુક સ્થળોએ હજુ દિવાળીની રજાઓ છે. તો અમુક રાજ્યોમાં હાજર બજારોમાં પાંખા કામકાજ શરૂ થયા છે. વાયદામાં કૄષિ પેદાશોમાં આજે માહોલ તેજ હતો. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 5938.90 ખુલી સાંજે 6043.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા…

Read More

નિફ્ટી 17700ની ટેકનિકલી ટેકાની અને સાયકોલોજિકલ સપાટી ક્રોસ

SENSEX, NIFTYની ઇન્ટ્રા-ડે ચાલ વિગત ખુલી વધી ઘટી બંધ સુધારો  ટકા સેન્સેક્સ 59792.32 59959.94 59496.80 59756.84 212.88 0.36 નિફ્ટી 17771.40 17783.90 17654.50 17736.95 80.60 0.57 અમદાવાદઃ દિવાળીના મુહુર્ત સોદા પછી વિક્રમ સંવત 2079ની શરૂઆત ભલે નરમ ટોન સાથે થઇ હોય, પરંતુ માર્કેટ અંડરટોન સંગીન સુધારાનો બની રહ્યો છે. બુધવારે સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવાની…

Read More

COMMODITY: INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot હળવા સુધારાની શક્યતા જોવા મળી શકે. જોકે, 1620 ડોલર નીચે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર આપી શકે છે. Silver LBMA Spot 20.10-1 18.20 ડોલર વચ્ચેની સુસ્ત ચાલ વચ્ચે માર્કેટ જે તરફ બ્રેકઆઉટ આપે તે તરફની ચાલ જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે. Crude Oil NYMEX 84 ડોલર ઉપર માર્કેટમાં સતત સુધારાની ચાલનો…

Read More

દિવાળી વેકેશન મોડમાંથી માર્કેટ ગેપ- અપ ઓપનિંગ મૂડમાં

ઓક્ટોબર એક્સપાયરીને અનુલક્ષીને ઓવરસોલ્ડ ઝોનમાં રહેલાં ભારતીય શેરબજારો ગુરુવારે ગેપઅપ ઓપનિંગ મૂડમાં હોવાનો મત મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં મિક્સ ટોન રહ્યો હતો. ઓઇલ કિંમતો સતત વધી રહી છે. ઘરઆંગણે ઇન્ડસ ટાવર, આદિત્ય બિરલા સન લાઇફ એએમસી, એસબીઆઇ કાર્ડ્સ, આરઈસી, તાતા કેમિકલ્સ, લોયડ્સ સ્ટીલ, પીસી જ્વેલર્સ સહિત સંખ્યા બંધ…

Read More

દિવાળીના મુહુર્તમાં 524 પ્લસ રહેલા સેન્સેક્સમાં ખાડાના દિવસે 288નો ખાડો

અમદાવાદઃ સોમવારે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિવસના મુહુર્તના સોદા દરમિયાન સેન્સેક્સ 524 પોઇન્ટના આકર્ષક ઉછાળો નોંધાવવામાં સફળ રહ્યો હતો. પરંતુ મંગળવારે ખાડો (પડતર દિવસ) હોવાથી ચાલુ રહેલા ટ્રેડિંગમાં સેન્સેક્સ 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને હાઉકલી કરીને છેલ્લે 287.70 પોઇન્ટના ખાડામાં (ઘટાડા સાથે) બંધ રહ્યો હતો. સવારે 60003 પોઇન્ટની સપાટીએ ખુલી શરૂઆતી સુધારામાં 60081 પોઇન્ટ થયા બાદ…

Read More