Intraday Resistance and Support levels for NIFTY- BANK NIFTY, આઇડીએફસી બેન્ક, એબીબી, અદાણી એન્ટરપ્રાઇસ ખરીદવાની સલાહ
અમદાવાદ, 15 મેઃ આઇડીએફસી બેન્ક, એબીબી, અદાણી એન્ટરપ્રાઇસ ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. રોકાણકારોએ સ્ટોપલોસ, નિષ્ણાતની સલાહ સાથે આગળ વધવાની સલાહ છે.
Intraday Resistance and Support levels for NIFTY
Support 3 | Support 2 | Support 1 | Nifty | Resistance 1 | Resistance 2 | Resistance 3 |
18,077 | 18,136 | 18,225 | 18,315 | 18,374 | 18,432 | 18,522 |
Intraday Resistance and Support levels for BANK NIFTY
Support 3 | Support 2 | Support 1 | Bank Nifty | Resistance 1 | Resistance 2 | Resistance 3 |
42,901 | 43,124 | 43,459 | 43,794 | 44,017 | 44,241 | 44,575 |
Intraday Picks
Sr no. | Scrip | Close | Target 1 | Target 2 | Stop loss | Recommendation |
1 | IDFC FIRST BANK | 65.55 | 67.2 | 68 | 65.3 | BUY ABOVE 66 |
2 | ABB | 3942.6 | 3994 | 4034 | 3928 | BUY ABOVE 3952 |
3 | ADANI ENT | 1964.7 | 2023 | 2064 | 1957 | BUY ABOVE 1967 |
4 | CIPLA | 937.45 | 912 | 900 | 938 | SELL BELOW 930 |
5 | INDUSIND BANK | 1208.65 | 1181 | 1170 | 1214 | SELL BELOW 1203 |
(Report By Stoxbox)
recommendations by brokerage houses at a glance
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)