NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ: રવિ સિઝનની નવી આવકો શરૂ થવાની રાહ જોતા હાજર બજારો શાંત છે. તેથી વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે ઢીલાં રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૯૦.૩૦ ખુલી સાંજે ૭૮૫૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૦૩રૂ. ખુલી ઉંચામાં ૭૯૦૩ તથા નીચામાં ૭૯૦૩રૂ….
