માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…

Read More

2023ઃ 1000/6000% ઉછળનારા BSEના 10માંથી 9 શેર્સ સર્વિલન્સ હેઠળ!!!

માટે સર્વગ્રાહી ખાસ વાર્ષિક સમીક્ષાઃ કનુ જે દવેની નજરે… લેખકઃ અડધી સદીની અખબારી લેખન યાત્રા દરમિયાન જન્મભૂમિ ગ્રૂપ, વ્યાપાર, ગુજરાત સમાચાર, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર સહિત સંખ્યાબંધ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ માટે પત્રકારિતા, કટાર લેખનનો બહોળો અનુભવ ધરાવતાં કનુ દવે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ માટે જાણીતું નામ છે. 80ના દાયકામાં શેરબજારો જ્યારે તેજીથી ફાટ- ફાટ…

Read More

ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5-7 જાન્યુઆરી-24 દરમિયાન 18મો GIHED પ્રોપર્ટી શો યોજાશે

એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રણી ડેવલોપર્સ ભાગ લેશે 400 રેસિ.,કોમ., ઇન્ડ. પ્લોટ,વીકએન્ડવિલા,પ્લોટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ્સ સ્થળ પર જ લોન આપી દેશે પ્રોપર્ટી શો અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ ખાતે યોજાશે અમદાવાદ, 31 ડિસેમ્બરઃ ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5-7 જાન્યુઆરી-24 દરમિયાન 18મો GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

ત્રીજા ભાગના ઉત્તરદાતાઓ પાસે ટોચના જોખમોનો સામનો કરવા માટે કોઈ ઉકેલ/વીમો નથી

મુંબઈ, 30 ડિસેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (IRM) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા IRM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. ICICI લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન ગ્રૂપના ચીફ સંદીપ ગોરાડિયાએ…

Read More

EMSએ ઉત્તરાખંડ પાસેથી રૂ.360 કરોડના LOI મેળવ્યાં

અમદાવાદ, 30 ડિસેમ્બર: ગાઝિયાબાદ સ્થિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઇપીસી કંપની EMS લિમિટેડ (અગાઉ EMS ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ)એ ઉત્તરાખંડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી સિવરેજ સિસ્ટમ અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિકસાવવા માટે કુલ રૂ. 358.56 કરોડના મૂલ્યનો લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મેળવ્યો છે. એલઓએના ભાગરૂપે EMS રાયપુરમાં ઝોન સી, ડી અને ઇમાં સિવરેજ સિસ્ટમના વિકાસમાં મદદ કરશે તથા…

Read More

વારી એનર્જીસે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 ડિસેમ્બરઃ સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક, વારી એનર્જીસ લિમિટેડે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં ફાઇલ કર્યુ છે. કંપનીના આઈપીઓમાં રૂ. 30,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 32,00,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.174 અને ચાંદીનો વાયદો રૂ.919 નરમ

મુંબઈ, 29 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34280.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,360.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24909.12 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,246ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,385…

Read More