STOCKS IN NEWS: RVNL, RELIANCE IND., ONGC, IEX, AFFEL, TORRENT POWER, VEDANTA

અમદાવાદ, 4 જાન્યુઆરી ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ: કંપનીની કુલ થાપણો રૂ. 29,869 કરોડ છે, જે વાર્ષિક ધોરણે 29% વધારે છે. (POSITIVE) RVNL: રેલ વિકાસ JV ને વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 123 કરોડનો LOA મળ્યો (POSITIVE) પાવર ફાયનાન્સ કોર્પોરેશન: કંપનીએ રૂ. 25,000 કરોડના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) રિલાયન્સ:…

Read More

Fund Houses Recommendations: TATA MOTORS, INFOSYS, LTTS, TCS, HCL TECH., DELHIVERY, INDUSIND

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ નેગેટિવ ટૂ સ્ટેબલ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, માર્કેટમાં સ્ટોક તેમજ સેક્ટર સ્પેફિક વોલેટિલિટી અને સુધારાની ચાલ જળવાઇ રહેવાની શક્યતા સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા ઇન્ટ્રા-ડે વોચ માટે પસંદગીના શેર્સની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21453- 21388, રેઝિસ્ટન્સ 21629- 21742, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ગ્લેનમાર્ક

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50એ પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ્સ અને સ્ટોક સ્પેસિફિક હેવી સેલિંગ પ્રેશર નોંધાવ્યું હતું. ટેકનિકલી નિફ્ટી માટે 20 દિવસીય એવરેજ હવે 21320 પોઇન્ટની ગણાશે અને તે જ મહત્વનો સપોર્ટ લેવલ પણ જણાય છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ આંકડાકીય અડચણ ક્રોસ કરવી જરૂરી બનશે. આરએસઆઇ અવરલી…

Read More

રોકાણકારો: નાણાંકીય વૃદ્ધિ અને સાનુકૂળતા માટે શેર્સ સામે લોનની શક્તિનો લાભ ઉઠાવવો

શું તમને ક્યારેય પણ નાણાંકીય તંગીમાં તમારા શેર્સ વેચી દેવાનો વિચાર આવ્યો છે? જો તમારી હા હોય તો તમે એકલા નથી. જીવનમાં આવતી અનિશ્ચિતતાઓ અણધારી રીતે જોબ ગુમાવવામાં અથવા તબીબી કટોકટીના ફાટી નીકળવાના પ્રારંભમાં પરિણમી શકે છે, જ્યાં લોકો પાસે તેમના રોકાણોને વેચી દેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. આમ છતાં, ખાસ કરીને શેર્સ…

Read More

HDFCમ્યુચ્યુઅલ ફંડે નવી 24 બ્રાન્ચ શરૂ કરી

મુંબઇ, 3 જાન્યુઆરી: HDFC મ્યુચ્યુઅલ ફંડે સમગ્ર ભારતમાં 24 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે. આ નવી બ્રાન્ચ અંગુલ, કૂચબિહાર, હજારીબાગ, ખારઘર, રેણુકૂટ, રાયબરેલી, બલિયા, મુઝફ્ફરનગર, ફિરોઝાબાદ, છિંદવાડા, સતના, પાલનપુર, બારડોલી, રત્નાગીરી, લાતુર, અલાપ્પુઝા, તિરુવલ્લા, વિજયપુરા, થૂથુકુડી, ગ્રેટર નોઇડા, સોલન, દ્વારકા, સોનેમત અને સિરસા છે. હાલમાં HDFC એએમસી 200થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક સાથે કાર્યરત છે….

Read More

HDFC બેંકે સેકન્ડરી માર્કેટમાં ASBA માટે સ્પોન્સર અને ડેસ્ટિનેશન બેંક તરીકે કામગીરી શરૂ કરી

મુંબઈ, 3 જાન્યુઆરી: કૅશ અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ્સમાં NSE અને BSEની ક્લીયરિંગ અને સેટલમેન્ટ બેંક HDFC બેંક ભારતીય સ્ટોક એક્સચેન્જિસમાં 01 જાન્યુઆરી, 2024થી શરૂ થયેલા ‘ટ્રેડિંગ સપોર્ટેડ બાય બ્લૉક્ડ એમાઉન્ટ ઇન સેકન્ડરી માર્કેટ’ માટે સ્પોન્સર અને ડેસ્ટિનેશન બેંક તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. સેબીએ પ્રાઇમરી માર્કેટ્સ માટેના ASBA સાથે સુસંગત રહીને 1 જાન્યુઆરી, 2024થી…

Read More

ડિવાઇન પાવર એનર્જીનું 2026 સુધીમાં રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય, ટૂંકમાં IPOની યોજના

અમદાવાદ, 3 જાન્યુઆરી: ઇન્સ્યુલેટેડ વાયર અને સ્ટ્રીપના ઉત્પાદક ડિવાઇન પાવર એનર્જી  માર્ચ, 2026 સુધીમાં રૂ. 400 કરોડની આવકનું લક્ષ્ય રાખે છે. ગાઝિયાબાદ સ્થિત કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા મૂડી ભંડોળ એકત્ર કરીને તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ ઉદ્દેશ્ય ધરાવે છે. ઇશ્યૂના લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે ખંભાતા સિક્યોરિટીઝની નિમણૂંક કરી છે….

Read More