એસ્કોનેટ ટેક્નોલોજીસે NSE ઇમર્જમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જાન્યુઆરી: આઇટી સોલ્યુશન્સ કંપની એસ્કોનેટ ટેક્નોલોજીસ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)માં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 33,60,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. DRHP ડોક્યુમેન્ટ મૂજબ એસ્કોનેટ આઇપીઓ દ્વારા એકત્રિત થનાર ભંડોળમાંથી રૂ. 16 કરોડનો ઉપયોગ લાંબાગાળાની કાર્યકારી…

Read More

થિંકિંક પિક્ચર્સે UAEમાં VFX અને OTT પ્લેટફોર્મ કંપનીની શરૂઆત સાથે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ

મુંબઈ, 2 જાન્યુઆરી: મુંબઈ સ્થિત થિંકિંક પિક્ચર્સ લિમટિડે (BSE Code – 539310) યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં અત્યાધુનિક VFX અને OTT પ્લેટફોર્મ કંપનીની સ્થાપના સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યૂહાત્મક રીતે વિસ્તરણ કર્યું છે. આ નોંધપાત્ર ગતિવિધિ કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે VFX અને પોસ્ટ-પ્રોડક્શનના ક્ષેત્રમાં નવી બિઝનેસ તકો તરફ સાહસ કરે છે, જ્યારે…

Read More

Adani Portsએ રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એનસીડી મારફત એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા મંજૂરી આપી છે. કંપની એક કે તેથી વધુ તબક્કામાં એનસીડી યોજી આ ફંડ એકત્ર કરી શકે છે, તેવી જાણકારી કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું…

Read More

STOCKS IN NEWS: COAL INDIA, RVNL, DMART, VST IND., AFFEL, GACL, ADANI GROUP STOCKS

અમદાવાદ, 3 જાન્યુઆરી કોલ ઈન્ડિયા: ડીસેમ્બર FY24 સુધી નોન-રેગ્યુલેટેડ સેક્ટર (NRS)ને 98 મિલિયન ટન (mts)ના ઓલ-ટાઇમ હાઈ વોલ્યુમ પર કંપનીનો પુરવઠો (POSITIVE) RVNL: રેલ વિકાસ JV ને વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 123 કરોડનો LOA મળ્યો (POSITIVE) એવન્યુ સુપરમાર્ટ્સ: ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં ડબલ-અંકની વૃદ્ધિ, ટોપલાઈન વાર્ષિક ધોરણે (YoY) 17.2% વધી…

Read More

Fund Houses Recommendations PNB હાઉસિંગ, DMART, M&M FIN., મહિન્દ્રા, ફેડરલ બેન્ક, L&TFH

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ નવા કેલેન્ડર વર્ષની શરૂઆતના દિવસ દરમિયાન માર્કેટ ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહ્યો છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક અપમૂવના કારણે માર્કેટ મોમેન્ટમ જળવાઇ રહી છે. ખાસ કરીને ફાર્મા અને એનર્જી સ્ટોક્સમાં સારી મૂવમેન્ટ જોવા મળી છે. એનર્જી સેક્ટરમાં રિલાયન્સ સ્ટોક ઓફ ધ ડે બની રહે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો, ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21562- 21459, રેઝિસ્ટન્સ 21762- 21859, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ફાર્મા અને એનર્જી સેક્ટર્સમાં સુધારાની ચાલ સાથે લેટર હાફમાં નિફ્ટીએ 21550 પોઇન્ટ સુધીના કરેક્શન બાદ સુધારાની સાધારણ ચાલ નોંધાવી હતી. ઉપરમાં નિફ્ટી માટે 21750- 21850 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાની સાથે સાથે નીચામાં 21300 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી. આરએસઆઇ હજી પણ 70ના લેવલની નીચે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડેક્ટર્સ સૂચવે છે…

Read More

STOCKS IN NEWS: TINPLATE, TVS MOTORS, POWERGRID, KERNEX, SRF

અમદાવાદ, 2 જાન્યુઆરી GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ: કંપનીને મધ્યપ્રદેશમાં રૂ. 41.9 કરોડના વાર્ષિક ટ્રાન્સમિશન શુલ્ક સાથે પ્રોજેક્ટ મળ્યો (POSITIVE) પાવર ગ્રીડ: કંપનીને રાજસ્થાનમાં 20 GW આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ માટે LoI મળે છે. (POSITIVE) TVS મોટર્સ: ડિસેમ્બર 2023માં 25%ની વૃદ્ધિ સાથે 301,898 એકમોનું માસિક વેચાણ. (POSITIVE) Kernex: દક્ષિણ મધ્ય રેલવેએ વ્યાપક સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન કામો માટે કંપનીના સંયુક્ત…

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવ, નિફ્ટી સપોર્ટ 21670-21599, રેઝિસ્ટન્સ 21824- 21906

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 21835 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ માઇનોર કરેક્શન એક્શન છેલ્લા એક કલાકમાં નોંધાવવા સાથે દિવસના અંતે ફ્લેટ ટૂ પોઝિટિવ બંધ રહ્યો હતો. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ, સાયકોલોજિકલ બેરિયર તેમજ રાઉન્ડ નંબર હોવાથી માર્કેટમાં સાવચેતી અને પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. આરએસઆઇ પણ તેની એવરેજની નીચે રમી રહ્યો છે….

Read More