Fund Houses Recommendations: BEL, ONGC, INDIGO, CANFIN HOMES

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ વિશે પ્રગટ અહેવાલોના એનાલિસિસ આધારીત વિવિધ સ્ક્રીપ્સ માટે ખરીદો/ વેચો/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે BEL, ONGC, INDIGO, CANFIN HOMES, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઝોમેટો, આઇઆરએફસી, ટ્રેન્ટ, એસબીઆઇ, ઇન્ફી, વીપ્રો નો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ…

Read More

STOCKS IN NEWS: આજે મુથુટ માઇક્રોફીન, મોતીસંસ જ્વેલર્સ અને સુરજ એસ્ટેટ થશે લિસ્ટેડ

Details MuthootMicrofin MotisonsJewellers SurajEstate Symbol: MUTHOOTMF MOTISONS SURAJEST Series: “B Group” “T Group” “B Group” BSE Code: 544055 544053 544054 ISIN: INE046W01019 INE0FRK01012 INE843S01025 Face Value: Rs 10/- Rs 10/- Rs 5/- Issued Price: Rs 291 Rs 55 Rs 360 અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ટેલબ્રોસ: બોર્ડે JV કો નિપ્પોન લીકલેસ ટેલબ્રોસમાં રૂ.માં તેના સમગ્ર 40% હિસ્સાના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21258- 22166, રેઝિસ્ટન્સ 21416- 21482, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ CP, AU બેન્ક, કોન્કોર

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ નિફ્ટી-50ની રેન્જ 21400ની હાયર રહેવા સાથે ક્રોસઓવર થાય તો તે હાયર સાઇડ બ્રેકઆઉટની નિશાની ગણી શકાય. તેમાં નિફ્ટી ઓલટાઇમ હાઇ પણ રચી શકે. 21100 ટ્રેન્ડ રિવર્સલ જણાય છે. જે ઓલટાઇમ હાઇથી નીચી સપાટી છે માર્કેટમાં મન્થલી એક્સપાયરીને ધ્યાનમાં લેતાં વોલેટિલિટી વધુ રહેવાની પણ સંભાવના છે. તે જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે નિફ્ટી સપોર્ટ…

Read More

SoftBankએ IPO પહેલાં ફર્સ્ટક્રાયમાંથી હિસ્સો હળવો કર્યો, ફેમિલી ઓફિસનો માર્ગ મોકળો કર્યો

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ IPO-બાઉન્ડ ઓમ્નીચેનલ રિટેલર ફર્સ્ટક્રાયના સૌથી મોટા શેરહોલ્ડર, SoftBank વિઝન ફંડે કંપનીમાંથી હિસ્સો હળવો કર્યો છે, જેનાથી વધુ ફેમિલી ઓફિસ અને વ્યક્તિઓ માટે આઈપીઓમાં હિસ્સો લેવાનો માર્ગ મોકળો થયો છે. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, એથનિક વેર બ્રાન્ડ માન્યાવરના રવિ મોદી, ઇન્ફોસિસના કોફાઉન્ડર ક્રિસ ગોપાલક્રિષ્નન અને TVS ગ્રૂપ ફેમિલીની ફેમિલી ઑફિસ કંપનીમાં હિસ્સો ધરાવે…

Read More

મેઇન બોર્ડમાં એકપણ નહિં જ્યારે SME સેગ્મેન્ટમાં રૂ. 105 કરોડના 6 IPO લોન્ચ થશે

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ કેલેન્ડર વર્ષ 2023ના છેલ્લા સપ્તાહ દરમિયાન પ્રાઈમરી માર્કેટમાં ભારે ધમધમાટ રહેશે. મેઇનબોર્ડના 8 અને એસએમઇ સેગ્મેન્ટના 6 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ છે. જ્યારે નવી એન્ટ્રી માટે મેઇનબોર્ડમાં એકપણ આઇપીઓ નહિં હોય. પરંતુ એસએમઇ સેગમેન્ટમાં રૂ. 105 કરોડના 6 આઇપીઓ એન્ટર થઇ રહ્યા છે. 26 ડિસેમ્બરે AIK પાઇપ્સ અને પોલિમર્સ 26 ડિસેમ્બરે રૂ….

Read More

ધમધમાટઃ સપ્તાહ દરમિયાન 14 IPOના લિસ્ટિંગ સાથે 6 6 SME ની એન્ટ્રી

આ સપ્તાહે મેઇનબોર્ડના 8 અને એસએમઇના 6 આઇપીઓનું લિસ્ટિંગ તારીખ મેઇનબોર્ડ એસએમઇ 26 ડિસે. મોતીસંસ જ્વેલર્સમુથુટ માઇક્રો ફાઇ.સૂરજ એસ્ટેટ સહારા મેરીટાઇમ 27 ડિસે. હેપ્પી ફોર્જિંગRBZ જ્વેલર્સક્રેડો બ્રાન્ડ્સ શાંતિ સ્પિન.ઇલેક્ટ્રોફોર્સ 28 ડિસે. આઝાદ એન્જિ.   29 ડિસે. ઇનોવા કેપટેબ ટ્રાઇડેન્ટ ટેકલેબ્સસુપ્રીમ પાવર ઇન્ડિફ્રા અમદાવાદ, 25 ડિસેમ્બરઃ આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 14 આઇપીઓના લિસ્ટિંગથી ધમધમતું જોવા મળશે….

Read More

નેક્સઝુ મોબિલિટીએ સ્માર્ટ ઇવી પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી-મુંબઈ/ગાંધીનગર, 24 ડિસેમ્બર:  નેક્સઝુ મોબિલિટીએ ભારતના પ્રથમ સ્માર્ટ ઈવી પાર્કને વિકસાવવા માટે,ગુજરાત સરકાર સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. તે દેશના ગતિશીલતા લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરશે.  કંપની પાર્કની સ્થાપના માટે આગામી ૧૦ વર્ષમાં રૂપિયા ૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે. જે ૫,૦૦૦થી વધુ લોકોને માટે રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. પ્રોજેક્ટને જમીન ફાળવવામાં…

Read More