કોમોડિટી, કરન્સી, બુલિયન ટ્રેન્ડ્સઃ NYMEX WTI ડિસેમ્બરની રેન્જ $82.30-$85.30

અમદાવાદ, 27 ઓક્ટોબર: ગુરુવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ ઓઈલના વાયદામાં ઘટાડો થયો હતો કારણ કે ગયા અઠવાડિયે યુએસ ઈન્વેન્ટરીઝ અને ગેસોલિનના સ્ટોકમાં વધારો થયો હતો, જે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ વધવા છતાં માંગની ચિંતામાં વધારો કરે છે. EIA એ આ અઠવાડિયે ક્રૂડ અને ગેસોલિન માટે ઇન્વેન્ટરીઝમાં વધારો નોંધાવ્યો હતો, જે નબળી માંગને પ્રતિબિંબિત કરે…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ એશિયન પેઇન્ટ્સ, કોલગેટ, હોમ ફર્સ્ટ, ACC, સન ફાર્મા, PNB

અમદાવાદ, 27 ઓક્ટોબર એશિયન પેઇન્ટ્સ /SBC: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 4000 (પોઝિટિવ) PNB /CLSA: બેંક પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 80 પર વધારો (પોઝિટિવ) કોલગેટ / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો,લક્ષ્ય  રૂ. 2320 (પોઝિટિવ) શ્રીરામ ફાઇનાન્સ /SBC: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2300. (પોઝિટિવ) ડિક્સન…

Read More

Q2FY24: આજે RIL, સિપલા, ડો. રેડ્ડી, BPCL, ઇન્ડિયન હોટલ, મારૂતિ, SBI કાર્ડ, SBI લાઇફ, SRF, M&MFIN સહિત અગ્રણી કંપનીઓના પરીણામ જાહેર થશે

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ આજે રિલાયન્સ, સિપલા, ડો. રેડ્ડી, બીપીસીએલ, ઇન્ડિયન હોટલ, મારૂતિ, એસબીઆઇ કાર્ડ, એસબીઆઇ લાઇફ, એસઆરએફ, M&MFIN સહિત અગ્રણી કંપનીઓના પરીણામ જાહેર થશે. બજારમાં તેની સ્ટોક સ્પેસિફિક અસરને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો અત્રે રજૂ કર્યા છે. Q2FY24 EARNING CALENDAR 27.10.2023: ASTEC, BAJAJFINSV, BAJAJHLDNG, BLUEDART, BPCL, CARBORUNIV, CIPLA,…

Read More

માર્કેટ લેન્સઃ બજારની માસ સાયકોલોજિ એવું કહે છે કે નિફ્ટી 18500થી નીચે જવો ના જોઇએ

નિફ્ટી સપોર્ટ 18783-18708, રેઝિસ્ટન્સ 18987-19116, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ભારતી એરટેલ અમદાવાદ, 27 ઓક્ટોબરઃ 19000 પોઇન્ટની સપાટી તોડી ગેપડાઉન ખૂલેલો નિફ્ટી સતત વેચવાલીના પ્રેશર નીચે 18837 પોઇન્ટ સુધી ઘટ્યો હતો. નીચામાં 200 દિવસની 18600 પોઇન્ટની એવરેજ પણ તોડી છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં સ્થિરતા આવતાં થોડી વાર લાગી શકે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે…

Read More

શિવાલિક ગ્રૂપે નવા બિઝનેસ લેન્ડમાર્ક ‘કર્વ’ સાથે ગિફ્ટ સિટીમાં ઉપસ્થિતિ વિસ્તારી

ગિફ્ટ સિટીમાં ‘કર્વ‘ શિવાલિક ગ્રૂપનો પ્રથમ કમર્શિયલ પ્રોજેક્ટ રહેશે તથા પ્રથમ રેસિડેન્શિયલ ટાવર સ્કાયવ્યૂના લોંચના થોડા જ મહિનામાં લોંચ માટે સજ્જ અમદાવાદ, 26 ઓક્ટોબર: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં એક આકર્ષક કમર્શિયલ બિલ્ડિંગ ‘કર્વ’ના લોંચની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીમાં શિવાલિકના પ્રથમ રેસિડેન્શિયલ ટાવર પ્રોજેક્ટ સ્કાયવ્યૂની જબરદસ્ત સફળતા બાદ હવે કર્વ પ્રોજેક્ટ શરૂ…

Read More

ઝુઝાર ટીનવાલા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના CTOO નિયુક્ત

મુંબઇ, 26 ઓક્ટોબરઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (CTOO) તરીકે ઝુઝાર ટીનવાલાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે સરબજીત આનંદ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેમણે બેંકની બહાર અન્ય તકો મેળવવાનું નક્કી કર્યું છે. ઝુઝાર અગાઉ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા અને તેઓ 26 વર્ષથી બેંક સાથે છે. તેઓ ઓપરેશન્સ અને…

Read More

પંજાબ નેશનલ બેન્કનો Q2 નફો 327% વધી 1756 કરોડ

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: પંજાબ નેશનલ બેંક (PNB) એ Q2 અને H1 FY24 માટે તેમના નાણાકીય પરિણામો જાહેર કર્યા. FY24 ના Q2 દરમિયાન ચોખ્ખો નફો 327.14% ની વાર્ષિક વૃદ્ધિ સાથે વધીને રૂ. 1,756 કરોડ થયો. નાણાકીય વર્ષ 24 ના Q2 દરમિયાન ઓપરેટિંગ નફો રૂ. 6,216 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 11.67% વધ્યો હતો. FY24 ના…

Read More

ACCનો H1 નફો રૂ.854 કરોડ (Q2 રૂ.388 કરોડ)

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસીસીએ સપ્ટેમ્બર-23ના અંતે પુરાં થયેલા છ માસિક ગાળા માટે પ્રોત્સાહક કામગીરી નોંધાવવા સાથે વેચાણ વોલ્યુમ 20.2% YoY @ 17.5 MioT વધ્યું છે. વાર્ષિક ધોરણે EBITDA રૂ. 566 કરોડથી નોંધપાત્ર રીતે ઊછળી રૂ. 1,607 કરોડ નોંધાયોછે. જ્યારે વાર્ષિક ધોરણે PAT રૂ. 140 કરોડથી નોંધપાત્ર વધી રૂ. 854 કરોડ નોંધાયો છે. રોકડ અને રોકડ…

Read More