આઈટેલે ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ ગ્લાસ ફિનિશ બોડી સાથે it5330 કીપેડ ફોન લોન્ચ કર્યો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: આઈટેલે it5330 લોન્ચ કર્યો છે. it5330 સર્વોચ્ચ 2.8 ઇંચ ડિસ્પ્લે અને અન્ય પ્રભાવશાળી સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ભવ્ય ગ્લાસ ફિનિશ ધરાવે છે. આઈટેલ ઈન્ડિયાના સીઈઓ અરિજીત તાલપાત્રાએ જણાવ્યું હતું કે, આઈટેલનો it5330 ફીચર ફોન તેના ઉત્કૃષ્ટ ગ્લાસ ફિનિશ બોડી સાથે માપદંડોને વધારે છે, જે સાચો ગેમ ચેન્જર છે. ફોનમાં પ્રભાવશાળી 11.1એમએમ અલ્ટ્રા…

Read More

માત્ર 18% ઉધાર લેનારાઓ જ ડેટા ગોપનીયતા દિશા નિર્દેશોને સમજે છે

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: વૈશ્વિક કન્ઝ્યુમર ફાઇનાન્સ પ્રોવાઇડરની સ્થાનિક શાખા, હોમ ક્રેડિટ ઇન્ડિયાએ મંગળવારે તેમનો વાર્ષિક ‘હાઉ ઇન્ડિયા બોરોઝ સર્વે 2023 (ભારત કેવી રીતે ઋણ લે છે)‘ શરૂ કર્યો, જેનો હેતુ સતત વિકસતા ગ્રાહક ઉધારની વર્તણૂકને સમજવાનો છે. 2021 થી, ઉધાર લેવાનો ટ્રેન્ડ ઘર ચલાવવાથી સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ (2023 માં 44%) જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડી વાયદામાં ખાંડી દીઠ રૂ.1060નો કડાકો

મુંબઈ, 24 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 15થી 21 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 68,25,409 સોદાઓમાં કુલ રૂ.4,85,925.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.85,950.38 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.399894.19 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 6,90,952 સોદાઓમાં રૂ.47,237.95…

Read More

ભરૂચમાં કેમિકલ/પેટ્રોકેમ. પ્રિ-સમિટ સેમિનાર યોજાયો

દેશના ડાઇઝ અને ઇન્ટરમી ડીયેટ  ના ઉત્પાદન માં ગુજરાત ૭૫ ટકા જેટલું યોગદાન આપે છે ભરૂચ, 24 ડિસેમ્બરઃ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર…

Read More

EV કંપની OLA ઈલેકટ્રિકે IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 23 ડિસેમ્બર: બેંગલુરુ સ્થિત ઓલા ઈલેકટ્રિકે ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) માટે પોતાનું ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) માર્કેટ નિયમનકાર સેબી સમક્ષ ફાઈલ કર્યું છે. આ ઈસ્યુ દરેક રૂ. 10ની મૂળ કિમતના એવા રૂ. 5,500 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ માટેનો ફ્રેશ ઈસ્યુ છે અને 95,191,195 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. આ ઈસ્યુ બુક-બિલ્ડિંગ…

Read More

SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન

અમદાવાદ, 22 ડિસેમ્બર: SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા રિન્યૂ (ReNew) દ્વારા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના અગ્રણી રિન્યુએબલ એનર્જી ખેલાડીઓએ હાજરી આપી આ ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને અવરોધતા પડકારોને દૂર કરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં…

Read More

BPCL કોચી રિફાઇનરીમાં પોલીપ્રોપિલિનના ઉત્પાદન માટે રૂ. 5044 કરોડનું રોકાણ કરશે

મુંબઇ, 22 ડિસેમ્બર: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન ઉર્જા કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ટકાઉ ભાવિની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. ભારતની પેટ્રોકેમિકલ્સની વધતી માગને પૂર્ણ કરવા માટે BPCL રૂ. 5,044 કરોડના રોકાણથી કોચી રિફાઇનરીમાં એક પોલીપ્રોપિલિન (પીપી) યુનિટની સ્થાપના કરવા માટે સજ્જ છે.  વાર્ષિક 400 કિલો ટનની…

Read More

ઇન્ડિફ્રા લિ.નો રૂ.14.04 કરોડનો SME IPO 26 ડિસેમ્બરે બંધ થશે

IPO Highlights IPO Opens December 21 IPO Closes on December 26 Issue Price Rs. 65 Per Issue Size 21.60 lakhs Shares Issue Size Rs. 14.04 crore Lot Size 2000 Shares Listing on NSE Emerge અમદાવાદ, 22 ડિસેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ કંપની, ઇન્ડિફ્રા લિમિટેડ રૂ. 14.04 કરોડ SME પબ્લિક ઇશ્યૂમાંથી એકત્ર કરવાની યોજના ધરાવે છે….

Read More