ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0 લોન્ચ કર્યું

નવી દિલ્હી, 16જૂનઃ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0ના લોન્ચની જાહેરાત કરી છે. આ નવીનતમ રિલીઝમાં સંપૂર્ણપણે સુધારેલ જીએસટી સોલ્યુશન, રિપોર્ટિંગ ક્ષમતામાં નોંધપાત્ર સુધારાઓ અને વ્યવસાયોને બાકી લેણાં ઝડપથી એકત્રિત કરવામાં મદદ કરવા માટે વધુ સારી ક્ષમતાઓ છે. ગુજરાત એટ એ ગ્લાન્સ 800 થી વધુ મોટા ઉદ્યોગો 4.5 લાખ એમએસએમઇ 1.8 લાખ અમદાવાદમાં…

Read More

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે VIP લેબ્સનું અધિગ્રહણ કર્યું

અમદાવાદ, 15 જૂન: પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે…

Read More

ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…

Read More

HDFC લાઈફનું AUM ₹2.5 લાખ કરોડને પાર

મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો  ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇન્ડિગો, સન ફાર્મા, એપોલો હોસ્પિ., અશોક લેલેન્ડ, HCL ટેક ખરીદો

અમદાવાદ, 15 જૂન ઈન્ડિગો પર MS: કંપની પર ઓવરવેઇટ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 3126/sh (પોઝિટિવ) JSPL પર Citi: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 650/sh (પોઝિટિવ) દાલમિયા ભારત પર જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2490/sh (પોઝિટિવ) સન ફાર્મા પર MOSL: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

નિફ્ટી 17900ની સપાટી તરફ આગળ વધે તે પહેલાં કરેક્શનની શક્યતાઃ ફીનોલેક્સ, HCL ટેક. ખરીદો

અમદાવાદ, 15 જૂનઃ NIFTY-50 એ દૈનિક ચાર્ટ પર બુલિશ રિવર્સલ કન્ફર્મેશન પછી અને વધીને 6-મહિનાના બંધ ઊંચા સ્તરે પહોંચ્યો. ટેકનિકલી નિફ્ટી 17,800 અને ત્યારબાદ 17,900ના લેવલ તરફ આગળ ધસે તેવી સંભાવના છે. ટૂંકા ગાળાના સમયમર્યાદાના ચાર્ટ પર બાય સિગ્નલ પછી મુખ્ય ટેકનિકલ સૂચકાંકો તેજીમાં રહ્યા છે. જ્યારે કોઈપણ ઘટાડાના કિસ્સામાં, હવે ઇન્ડેક્સને 18,680-સ્તરની આસપાસ મધ્યવર્તી…

Read More

અનુપમ રસાયણે જાપાનની કંપની સાથે રૂ. 2186 કરોડની આવકનાં LOE પર હસ્તાક્ષર કર્યા

મુંબઇ, 14 જૂનઃ કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ એ ન્યૂ એજ પોટેન્શિયલ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ સપ્લાય કરવા જાપાનની અગ્રી સ્પેશ્યાલિટી કેમિકલ કંપની સાથે આગામી પાંચ વર્ષ માટે 265 મિલિયન ડોલર (રૂ. 2186 કરોડ)ની આવકનાં ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રોડક્ટ આગામી 18 મહિના સુધી વેલિડેશન તબક્કામાં રહેશે અને સફળ વેલિડેશન બાદ…

Read More

NSEએ મહારાષ્ટ્ર સરકાર અને મનીબી ઇન્સ્ટિટ્યૂટ સાથે MoU કર્યા

મુંબઇ, 14 જૂનઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મહારાષ્ટ્ર સરકારનાં હાયર અને ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (HTED) અને મનીબી ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ સાથે ત્રિપક્ષીય સમજૂતિ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુનો હેતુ મૂડી બજારોમાં રોકાણનાં વિવિધ પાસા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, રોકાણકારોને પ્રાસંગિક અને વ્યવહારૂ જ્ઞાન પૂરું પાડવાનો અને તેમને રોકાણનાં અનૌપચારિક નિર્ણયો લેવા સક્ષમ બનાવવાનો…

Read More