Market Lens: nifty Support 18095- 18008, Resistance 18289- 18395

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396 અમદાવાદ, 18 મેઃ મે માસના 10માંથી છ ટ્રેડિંગ દિવસોમાં સુધારો નોંધાવ્યા બાદ નિફ્ટીએ છેલ્લા બે દિવસમાં મહદ્અંશે સુધારો ધોઇ નાંખ્યો છે. જોવાનું એ રહેશે કે, મે માસમાં નિફ્ટી પ્લસ બંધ રહેશે કે માઇનસ. ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી…

Read More

અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો

અમદાવાદ, 18 મેઃ કોર્પોરેટ્સ દ્વારા માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી ચૂકી છે. આજે અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો. તે ઉપરાંત સ્ટેટ બેન્ક, શેલ્બી, ટેસ્ટીબાઇટ, તાતા એલેક્સી, ટીસીઆઇ, થોમસ કૂક અને ટ્રાઇડેન્ટના પરીણામો પણ આજે જાહેર થશે. તેની સ્ટોક સ્પેસિફિક સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

અનુપ એન્જિનિયરિંગની વાર્ષિક આવકો 41 ટકા વધી

અમદાવાદ સ્થિત અનુપ એન્જિનિયરિંગે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે આવકો રૂ. 411.3 કરોડ (રૂ. 288.2 કરોડ) નોંધાવી છે. જોકે કંપનીનો ચોખ્ખો નફો ઘટી રૂ. રૂ. 51.4 કરોડ (62.1 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ EBITDA માર્જિન 20.1 ટકા નોંધાવ્યું છે. તા. 31 માર્ચ-23ની સ્થિતિ અનુસાર કંપની રૂ. 530 કરોડના ઓર્ડર્સ ધરાવે છે. કંપનીના નાણાકીય પરીણામો એક…

Read More

બરોડા BNP પરિબા MF દ્વારા NFO વેલ્યુ ફંડ લોન્ચ

મુંબઈ, 17 મે: બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા BNP પરિબા વેલ્યુ ફંડની રજૂઆતની જાહેરાત કરી છે, જે વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવાનો છે. ફંડ માને છે કે ઇક્વિટી બજારોમાં બહુવિધ સ્તરો પર મૂલ્યસભર તકો ઉપલબ્ધ છે: અ) બ્રોડ માર્કેટ સામાન્ય રીતે 2008માં…

Read More

એરિસ લાઇફ સાયન્સનો વાર્ષિક નફો 22 ટકા વધ્યો

અમદાવાદ, 17 મેઃ એરિસ લાઇફ સાયન્સ લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 37.42 કરોડ (રૂ. 40.58 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 25.1 ટકા વધી રૂ. 168.51 કરોડ (રૂ. 134.70 કરોડ) થઇ છે. પરીણામો અંગે કંપનીના સીએમડી અમીત બક્ષીએ જણાવ્યું કે, કંપનીએ વર્ષ દરમિયાન જંગી રોકાણો કરવા દ્વારા કંપની હાઇ ક્વોલિટી ગ્રોથ…

Read More

સુઝલોનને વાઇબ્રન્ટ એનર્જીમાંથી 99-મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદ, 17 મે: સુઝલોન ગ્રૂપને વાઇબ્રન્ટ એનર્જી તરફથી 33 વિન્ડ ટર્બાઇન જનરેટર માટે ઓર્ડર મળ્યો છે જેમાં તેની નવી 3 મેગાવોટ (દરેક) શ્રેણી સાથે હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર ટાવર સાથે 99 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે જે FY25 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા હોવાનું જે પી ચાલસાની, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર , સુઝલોન ગ્રુપે જણાવ્યું હતું. કંપનીના નિવેદનમાં…

Read More