આજે L&T FINANCE, M&M FINANCE, SBI CARD અને ULTRATECHના રિઝલ્ટ્સ

અમદાવાદ, 28 એપ્રિલઃ આજે આજે L&T FINANCE, M&M FINANCE, SBI CARD અને ULTRATECH જેવી મહત્વની કંપનીઓ ઉપરાંત સંખ્યાબંધ કંપનીઓના રિઝલ્ટ્સ જાહેર થઇ રહ્યા છે. તે પૈકી મહત્વની કંપનીઓના અંદાજો બ્રોકર્સ હાઉસ તેમજ વિવિધ ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા જાહેર કરાયા છે. જે વાચક મિત્રોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q4FY23 EARNING CALENDAR 28.04.2023 ATUL, CARTRADE, CSBBANK, DATAMATICS,…

Read More

જેકે ટાયર, ડિક્સોન, સન ટીવી ખરીદવાની ભલામણઃ નિફ્ટી માટે સપોર્ટ 17831- 17748, રેઝિસ્ટન્સ 17965- 18015

અમદાવાદઃ રૂકાવટ બાદ માર્કેટમાં ફરી સુધારાની ચાલ સાતત્ય જાળવવા સાથે આગળ વધી રહી છે. જેમાં સેન્સેક્સે 60000ની સપાટી અને નિફ્ટીએ 17900ની સપાટીઓ ક્રોસ કરી લીધી છે. ગુરુવારે નિફ્ટીએ 101 પોઇન્ટના સુધારા સાથે 17915 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 17800- 17850- 17900 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા…

Read More

એશિયન એનર્જી સર્વિસીસે ઈન્દ્રોડા તેલ અને ગેસ ક્ષેત્રમાં 50% પાર્ટિસિપેટીંગ ઇન્ટરેસ્ટ મેળવ્યું

અમદાવાદ, 27 એપ્રિલ: એશિયન એનર્જી સર્વિસિસ લિમિટેડ (AESL) ને તાજેતરમાં ઓઈલમેક્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ(OEPL) પાસેથી ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર ઈન્દ્રોડામાં 50% પાર્ટિસિપેટીંગ ઇન્ટરેસ્ટ (PI) મેળવવા સાથે આગળ વધવા માટે શેરધારકોની મંજૂરી મળી છે.. AESL એ PI મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભારત સરકાર પાસેથી તમામ જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા…

Read More

Bajaj Finance Q4 Results: ચોખ્ખો નફો 30 ટકા વધી 3158 કરોડ થયો, શેરદીઠ રૂ. 30 ડિવિડન્ડ

અમદાવાદ, 27 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડે માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 3,158 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 2,419 કરોડની સરખામણીએ 30% વધ્યો છે. બોર્ડે માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 30ના ડિવિડન્ડની ભલામણ કરી છે. ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના ગાળામાં…

Read More

Rallis Indiaની ખોટમાં વધારો થયો, આવકો 3 ટકા વધી

અમદાવાદ, 27 એપ્રિલઃ રેલિસ ઈન્ડિયા (Rallis India)એ માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં રૂ. 69.13 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 14.13 કરોડની ચોખ્ખી ખોટ સામે વધી છે. કંપનીની ત્રિમાસિક આવકો 2.97 ટકા વધી રૂ. 522.62 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 507.54 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 45.68…

Read More

Fund Houses Recommendations at a glance મારુતિ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ખરીદો

Ahmedabad, 27 April: વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી જાહેરાતો, કંપનીના ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સ ખરીદી/ વેચાણ માટે કરાયેલી ભલામણો એટ એ ગ્લાન્સ. બ્રોકરેજ હાઉસ તરફથી બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ અને મારૂતિ શોર્ટ, મિડિયમ ટર્મ માટે ખરીદવાની સલાહ મળી રહી છે. MS on Bajaj Finance: Maintain Overweight on company, target price at…

Read More

એક્સિસ બેન્કસ બજાજ ફીનસર્વ, વીપ્રો, ટેક મહિન્દ્રા, લૌરસ લેબ્સના આજે પરીણામોઃ Q4FY23 EARNING CALENDAR 27.4.23

અમદાવાદ, 27 એપ્રિલઃ સેબીની ગાઇડલાઇન અનુસાર વાર્ષિક અને ત્રિમાસિક પરીણામો જાહેર કરવાની મુદતની પૂર્ણતા નજીક આવી રહી હોવાથી પરીણામો જાહેર કરનારી કંપનીઓની સંખ્યા ખાસ્સી વધી રહી છે. આજે એસીસી, એક્સિસ બેન્ક, બજાજ ફીનસર્વ, કોફોર્જ, ગ્લેનમાર્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ડિયન હોટલ, લૌરસ લેબ્સ, માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, વીપ્રો જેવી ટોચની કંપનીઓ ઉપરાંત અન્ય સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થશે…

Read More