Maruti Suzuki’s Hansalpur facility attains 1 million annual capacity with the start of production at fourth plant

First among all Suzuki manufacturing sites globally to reach 1 million annual capacity Hansalpur facility continues to remain India’s largest passenger vehicle manufacturing facility at a single location Hansalpur /New Delhi, 30 July 2026: Maruti Suzuki India Limited (“Maruti Suzuki”) today commenced commercial production at the fourth plant (Plant D) of its Hansalpur facility in Gujarat….

Read More

MARUTI SUZUKIની એપિક સ્વિફ્ટ S-CNG લોન્ચ

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2024: મારુતિ સુઝુકી ની નવી સ્વિફ્ટ S-CNG 32.85 km/kg ની કાર્યક્ષમતા આપે છે અને ત્રણ વેરિઅન્ટઉપલબ્ધ છે : V – Rs. 8 19 500, V(O)- Rs 8 46 500 અને Z- Rs. 9 19 500 છે. મારુતિ સુઝુકી 14 મોડલ (સ્વીફ્ટ S-CNG સહિત) સાથે S-CNG વાહનોની ઉદ્યોગની સૌથી વ્યાપક લાઇન-અપ ઓફર…

Read More

મારુતિ સુઝુકી Q1 FY25 ચોખ્ખો નફો 47% વધીને રૂ. 3,650 કરોડ

મુંબઇ, 31 ઓગસ્ટઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 2,485 થી રૂ. 3,650 કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતાં વધીને જોવા મળ્યો છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની એપ્રિલ-જૂન આવક 10 ટકા વધીને રૂ. 35,531 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ….

Read More

Q4 RESULTS MARUTI SUZUKI:  ચોખ્ખો નફો 48% વધી રૂ. 3,878 કરોડ, રૂ. 125 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ.. 3878 કરોડ નોંધાવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ 31 માર્ચના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 38,235 કરોડની આવક નોંધાવી હતી. વધુમાં, કંપનીએ શેર દીઠ રૂ. 125નું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું….

Read More

Maruti Suzukiનો નફો 2.5 ગણો વધી રૂ. 2485 કરોડ

અમદાવાદ, 31 જુલાઇઃ મારુતિ સુઝુકીનો જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2 ગણાથી વધુ વધીને (YoY) રૂ. 2,485 કરોડ નોંધાવ્યો છે. આવક વાર્ષિક ધોરણે 22% વધીને રૂ. 32,327 કરોડ થઈ હતી. ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને પરિણામે 28,000 થી વધુ વાહનોનું ઉત્પાદન થયું નહિં હોવાનું  કંપનીએ જણાવ્યું હતું.  ચોખ્ખા નફામાં…

Read More

Maruti Suzukiનો નફો 43% વધ્યો, રૂ. 90 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 43 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. ચોખ્ખો નફો વધીને 2,624 કરોડ રૂપિયા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળઆમાં રૂ. 1839 કરોડ હતો. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 20 ટકા વધીને રૂ. 32,048 કરોડ થઈ હતી. માર્ચ ત્રિમાસિક-22માં કંપનીની ઓપરેટિંગ આવક…

Read More

મારુતિ સુઝુકી NEXAની Ciaz સલામતી, ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો સાથે લોન્ચ

નવી દિલ્હી: NEXA એ ​​નવા ડ્યુઅલ-ટોન અવતારમાં Ciazનું અનાવરણ કર્યું છે. નવી કાર અદ્યતન તકનીક, ભવ્ય આંતરિક અને સલામતી સુવિધાઓની શ્રેણી દ્વારા આકાંક્ષાઓને મૂર્ત બનાવે છે. Ciaz હવે ત્રણ નવા ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો પ્રદાન કરે છે. કંપનીના માર્કેટિંગ એન્ડ સેલ્સ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 20+ થી વધુ સુરક્ષા સુવિધાઓથી સજ્જ, Ciaz હવે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ…

Read More

મારૂતિ સુઝુકીનો Q3 નફો 130 ટકા વધી રૂ. 2391 કરોડ

અમદાવાદઃ મારૂતિ સુઝુકીએ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 130 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2391.5 કરોડ (રૂ. 1041.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 24.96 ટકા વધી રૂ. 29057.5 કરોડ (રૂ. 23253.3 કરોડ) થઇ છે. EBIT માર્જિન પણ 350 બેઝીસ પોઇન્ટ સુધરી 7.6 ટકા નોંધાયું છે. જ્યારે પ્રોફીટ માર્જિન…

Read More