MARUTI SUZUKIની એપિક સ્વિફ્ટ S-CNG લોન્ચ
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2024: મારુતિ સુઝુકી ની નવી સ્વિફ્ટ S-CNG 32.85 km/kg ની કાર્યક્ષમતા આપે છે અને ત્રણ વેરિઅન્ટઉપલબ્ધ છે : V – Rs. 8 19 500, V(O)- Rs 8 46 500 અને Z- Rs. 9 19 500 છે. મારુતિ સુઝુકી 14 મોડલ (સ્વીફ્ટ S-CNG સહિત) સાથે S-CNG વાહનોની ઉદ્યોગની સૌથી વ્યાપક લાઇન-અપ ઓફર કરે છે. એપિક ન્યૂ સ્વિફ્ટે તેના લોન્ચિંગના 4 મહિનામાં (મે 2024) 67,000 એકમોનું વેચાણ કર્યું છે.
Technical Specifications – EPIC NEW SWIFT S-CNG: | |||
Length (mm) | 3860 | Max Torque | CNG mode: 101.8 Nm @ 2900 rpm |
Height (mm) | 1520 | Max Power | CNG mode: 51.3 kW @ 5700 rpm/69.75 PS @ 5700 rpm |
Width (mm) | 1735 | Fuel-efficiency | 32.85 km/kg |