છેલ્લા 100 વર્ષના યુદ્ધો અને ત્યારબાદ શેરબજારોમાં જોવા મળેલી તેજી એટ એ ગ્લાન્સ: યુએસ- ઇરાન વોર બાદ પણ પુનરાવર્તન જોવા મળી શકે
𝚆𝚘𝚛𝚕𝚍 𝚆𝚊𝚛 𝙸𝙸 (1939)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~25% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~2 𝚈𝚎𝚊𝚛𝚜 |
𝙺𝚘𝚛𝚎𝚊𝚗 𝚆𝚊𝚛 (1950)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~12% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~4 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝚅𝚒𝚎𝚝𝚗𝚊𝚖 𝚆𝚊𝚛 𝙴𝚜𝚌𝚊𝚕𝚊𝚝𝚒𝚘𝚗 (1965)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~10% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~3 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝚈𝚘𝚖 𝙺𝚒𝚙𝚙𝚞𝚛 𝚆𝚊𝚛 (1973)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~17% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~8 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙸𝚛𝚊𝚗–𝙸𝚛𝚊𝚚 𝚆𝚊𝚛 (1980)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~14% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~6 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙶𝚞𝚕𝚏 𝚆𝚊𝚛 (1990)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~18% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~4 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙺𝚊𝚛𝚐𝚒𝚕 𝚆𝚊𝚛 (1999)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~12% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~2 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
9/11 𝚃𝚎𝚛𝚛𝚘𝚛 𝙰𝚝𝚝𝚊𝚌𝚔 (2001)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~16% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~3 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙸𝚛𝚊𝚚 𝚆𝚊𝚛 (2003)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~9% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~2 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙶𝚕𝚘𝚋𝚊𝚕 𝙵𝚒𝚗𝚊𝚗𝚌𝚒𝚊𝚕 𝙲𝚛𝚒𝚜𝚒𝚜 (2008)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~60% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~18 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙲𝙾𝚅𝙸𝙳 𝙿𝚊𝚗𝚍𝚎𝚖𝚒𝚌 (2020)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~38% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~7 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝚁𝚞𝚜𝚜𝚒𝚊-𝚄𝚔𝚛𝚊𝚒𝚗𝚎 𝚆𝚊𝚛 (2022)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~15% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~4 𝙼𝚘𝚗𝚝𝚑𝚜 |
𝙸𝚜𝚛𝚊𝚎𝚕-𝙷𝚊𝚖𝚊𝚜 𝚆𝚊𝚛 (2023)
| → 𝙼𝚊𝚛𝚔𝚎𝚝 𝙵𝚊𝚕𝚕: | ~6% |
| → 𝚁𝚎𝚌𝚘𝚟𝚎𝚛𝚢 𝚃𝚒𝚖𝚎: | ~1 𝙼𝚘𝚗𝚝𝚑 |
💡 ઉપરોક્ત ડેટા દર્શાવે છે કે, માર્કેટ ડરના માહોલની સામે રિએક્ટ કરે છે. પરંતુ જ્યારે જ્યારે ડરનો માહોલ ખતમ થાય છે ત્યારપછીની રિકવરી અને સુધારાની ચાલ તેમજ સુધારાનું પ્રમાણ ઘણું આકર્ષક હોય છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
