MCX Report: ચાંદીના વાયદામાં રૂ. 635નો કડાકો, સોનુ પણ નરમ રહ્યું, ક્રૂડ ઓઈલ રૂ. 21 ઘટ્યું

મુંબઈ, 26 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,327ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,340 અને નીચામાં રૂ.62,198ના મથાળે અથડાઈ, રૂ.90 ઘટી રૂ.62,255ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.452 વધી રૂ.49,880 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ…

Read More

Stock Splits: Canara Bank બોર્ડે પ્રત્યેક શેરને 5 શેરમાં વિભાજીત કરવા મંજૂરી આપી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ કેનેરા બેન્ક આગામી 2-3 માસમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. PSU ધિરાણકર્તા કેનેરા બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્રત્યેક શેરને પાંચ શેરમાં વિભાજીત (1:5) કરવાની મંજૂરી આપી છે. બેન્કે આ પગલું “બેન્કના શેરની લિક્વિડિટીમાં સુધઆરો કરવા તેમજ રિટેલ રોકાણકારો માટે અફોર્ડેબલ પ્રાઈસ નિર્ધારિત કરવાના હેતુ સાથે લીધુ હોવાનું જણાવ્યું…

Read More

Gautam Adani નવા બિઝનેસમાં ઝંપલાવશે, Uber સાથે સુપર એપ, ઈવી કારને વેગ આપવા ભાગીદારી કરવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ દેશના ટોચના ધનિક-બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ્સમાં પ્રવેશ કરવા માગે છે. જેના માટે તેઓ ઉબર સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણી અને ઉબરના સીઈઓ Dara Khosrowshahi વચ્ચે એક બેઠકમાં અદાણી ગ્રુપની ઈવી કાર અને રાઈડિંગ પ્લેટફોર્મ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરવાના વિષય પર ચર્ચા થઈ હતી. લગભગ ત્રણ દાયકામાં…

Read More

Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે….

Read More

ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે….

Read More

Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50એ બેન્કિંગ અને હેવીવેઇટ શેરોમાં નબળાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિફ્ટીએ 22 હજારની સપાટી જાળવી રાખી હોવાથી તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે. સેન્સેક્સ 352.67 પોઈન્ટના ઘટાડા સાથે 72790.13 પર, જ્યારે નિફ્ટી 50 90.65 પોઈન્ટના ઘટાડા સાથે 22122.05 પર બંધ રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન્સ, એનર્જી,…

Read More

IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ચહલપહલ જારી છે. આવતીકાલે એક્સિકોમ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખૂલી રહ્યાછે. જ્યારે 28ના ભારત હાઈવેનો InvIt અને 29 ફેબ્રુઆરીના રોજ મુક્કા પ્રોટીન્સનો આઈપીઓ ખૂલશે. આજે જીપીટી હેલ્થકેરના આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. જુનિપર હોટલ્સ પણ ફુલ્લી સબ્સક્રાઈબ્ડ થયેલા આઈપીઓના શેર એલોટ કરશે. જીપીટી હેલ્થકેર (GPT Healthcare IPO)નો આઈપીઓ…

Read More