MCX DAILY REPORT: ક્રૂડ તેલ રૂ.49 ઘટ્યુ
મુંબઈ, 12 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે રૂ.52,113.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,255.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43853.42 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,310…
